Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

બુટલેગર હર્ષદ મહાજને પુત્ર અને મિત્રો સાથે મળી સાળી-સાઢુ પર હુમલો કર્યો

Thu, September 5 2024

સૌરાષ્ટ્રના નામચીન બુટલેગર બુટલેગર હર્ષદ માણેકલાલ મહાજનને સાસુને ધમકી આપ્યા બાદ કોઠારીયા રોડ નજીક આનંદનગર કોલોનીમાં રહેતી સાળી અને સાઢુ પર હર્ષદ અને તેના પુત્ર સહીત ચાર શખ્સોએ માર માર્યો હોવાની બીજી ફરિયાદ નોંધાઇ છે. વિગત મુજબ  કોઠારીયા રોડ નજીક આનંદનગર કોલોનીમાં રહેતા રૂપલબેન જયેન્દ્રભાઈ તન્ના (ઉ.વ. 49)એ ફરિયાદમાં આરોપીમાં હર્ષદ મહાજન, તેના પુત્ર આશિષ, ભના અને આશિષના મિત્ર સામે ગુનો દાખલ કર્યો હતો. હર્ષદની પત્ની થોડા દિવસથી માવતરને ત્યાં હોવાથી તેનો ખાર રાખીને તેને પ્રથમ સાસુને ધમકી આપી હતી.બાદમાં આ અંગે ફરિયાદ થતાં તેને સાસુ સાથે ગયેલી બીજી દીકરી એટેલે હર્ષદની સાળી અને તેના સાઢુ પર પુત્રો સાથે મળી હુમલો કરી મારકૂટ કરી હતી.જે મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.

Share Article

Other Articles

Previous

તિરંદાજીમાં હરવિંદર સિંઘે રચ્યો ઈતિહાસ, જીત્યો ગોલ્ડ મેડલ

Next

એમ્બ્યુલન્સમાં પતિને લઈ જતી મહિલાની છેડતી: વિરોધ કર્યો તો રસ્તા પર ફેંકી દીધા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
2 મિનિટutes પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
16 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
17 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રેલવે મંત્રીને મળી અનેક સુવિધાઓ આપવા બદલ આભાર માનતા રાજુભાઈ ધ્રુવ
રાજકોટ
1 વર્ષ પહેલા
મેક્સિકો પછી હવે કેનેડા ઉપર પણ એક મહીના સુધી ટેરિફ મોકૂફ રાખવાની ટ્રમ્પની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
રાજકોટ : PGVCLએ અમારી પાસે માણસો નથી, તમે વૃક્ષ કાપી નાખો કહ્યું’ને TBC બિલ્ડરે સોથ વાળ્યો !
ગુજરાત
1 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ત્રણ દિવસ માટે આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં નિકાસની તકો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર