Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ડિજિટલ એરેસ્ટ અને આધાર સ્કેમથી બચવા આ 3 ભૂલ કરવાનું ટાળો

Fri, November 15 2024

એક મહિનામાં 11 લાખ ઓનલાઇન ફ્રોડ કેસ : સૌથી વધુ સિનીયર સિટીઝન બને છે ભોગ

સ્માર્ટફોન વડે ઓનલાઇન પેમેન્ટ કરનારા સાયબર ફ્રોડનો શિકાર સરળતાથી બની જાય છે. ભારતમાં ઓનલાઈન ફ્રોડ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને દિવાળી જેવા તહેવાર દરમિયાન ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ વધી જાય છે. અમુક ભૂલોના કારણે ઓનલાઇન ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના ભોગ બની શકાય છે. આથી ભૂલમાં પણ આવી ભૂલો કરવાથી ટાળવું જોઇએ

મની કન્ટ્રોલના એક મીડિયા રિપોર્ટ મુજબ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના મતે છેલ્લા એક મહિનામાં સાયબર ફ્રોડના 11 લાખ થી વધુ કેસ સામે આવ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, મોટી ઉંમરના લોકો પણ ઓનલાઇન ફ્રોડના શિકાર બની રહ્યા છે. જો કે વૃદ્ધ લોકો સાથે છેતરપીંડિ કરવા માટે સાયબર અપરાધીઓ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવે છે.

પાછલા દિવસોમાં ડિજિટલ એરેસ્ટના ઘણા કેસ સામે આવ્યા છે. તેમા છેતરપીંડિ કરનાર વ્યક્તિ પોતાને પોલીસ, ઈડી કે કસ્ટમ અધિકારી હોવાનું જણાવે છે. તે વ્યક્તિને ફોન કરી કહે છે કે, તેમની આઈડીનો ઉપયોગ અપરાધિક ગતિવિધિ માટે થયો છે. વ્યક્તિને આ બદલ તેની સામે કાર્યવાહી કરવાની ધમકી આપે છે. દબાણમાં આવી વ્યક્તિ તેના જાળમાં ફસાઇ જાય છે. તે બચવા માટે પૈસા આપવાની ઓફર કરે છે. ત્યારબાદ ફોન કરનાર ભેજાબાજ અપરાધી તે વ્યક્તિ પાસેથી ધીમે ધીમે મોટી રકમ વસૂલે છે

આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS) સ્કેમની ઘણી ઘટનાઓ બની રહી છે. તેમાં ફ્રોડ કરનાર વ્યક્તિ ગ્રાહકના આધાર બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરે છે. અપરાધી જે તે વ્યક્તિની જાણ બહાર બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી લે છે. ભોગ બનનાર વ્યક્તિ જ્યારે તેનું બેંક બેલેન્સ ચેક કરે છે ત્યારે તેને છેતરપીંડિ થયાની જાણ થાય છે. પોતાની સાથે છેતરપીંડિ થઇ હોવાની જાણ થાય ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હોય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, AePS વપરાતી વખતે બહુ સાવધાની રાખવી જોઇએ.

આધાર બાયોમેટ્રિક લોક કરી તમારી જાતને ઓનલાઈન ફ્રોડનો ભોગ બનવાથી બચાવી શકાય છે. તેનાથી તેમારી મંજૂરી વગર Aeps ટ્રાન્ઝેક્શન થશે નહીં. આધાર બાયોમેટ્રિક લોક કરવા માટે તમારે UIDAI વેબસાઇટ પર My AAdhar Sactionમાં જઇ તમારા આધાર બાયોમેટ્રિક લોક અને અનલોક કરવાની પ્રક્રિયા કરવી પડશે. આમ કરવાથી કોઇ પણ વ્યક્તિ તમારી જાણ બહાર આધાર બાયોમટ્રિકનો દુરોપયોગ કરી શકશે નહીં.

કોઇ અજાણી મોબાઇલ એપ અને સોફ્ટવેર ડાઉનલોડ કરવી જોખમી બની શકે છે. ફ્રોડ કરનાર ઘણી વખત પોતાને ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટના કર્મચારી જણાવી ફોન કરે છે. ત્યારબાદ તેઓ કોઇ એપ ડાઉનલોડ કરવા કહે છે. તે એપ ડાઉનલોડ કરવાની સાથે જ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે. એક વાતનું ધ્યાન રાખો કે માત્ર ઓનલાઇન પેમેન્ટ વખતે જ QR કોડ સ્કેન કરવાનું હોય છે. જો તે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છો તો તમારે QR કોડ સ્કેન કરવાની જરૂર પડતી નથી.

જો કોઇ વ્યક્તિ તમને પોતાની જાતને પોલીસ, સીબીઆઈ, કસ્ટમ અધિકારી કે કુરિયર કંપનીનો કર્મચારી જણાવી ફોન કરે તો સાવધાની થઇ જજો. તમારા આધાર નો ઉપયોગ ડ્રગ્સ મોકલવા માટે થયો હોવાનું જણાવી કેસ કરવાની અને ધરપકડ થવાની ધમકી આપશે. ત્યારબાદ આ મુશ્કેલી માંથી નીકળવા માટે તમારી પાસે પૈસાની માંગણી કરશે. ગભરાઇને કોઇ વ્યક્તિ પૈસા આપવા તૈયાર થઇ જાય છે. જો કે તમારે ગભરાવવાની કે ડરવાની કોઇ જરૂર નહીં. તમે ડર્યા વગર તેને વળતો જવાબ આપશો તો તમને ફોન કરવાનું અને ધમકી આપવાનું બંધ કરી દેશે.

Share Article

Other Articles

Previous

સગીર પત્ની સાથે સહમતિથી સેકસ કરવું યોગ્ય કે અયોગ્ય ?? બોમ્બે હાઇકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

Next

સલમાન ખાને બિગ બોસ 18 શો છોડી દીધો હોવાની અટકળો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
VIROSH wedding: તેલૂગુ રીતિ-રિવાજો સાથે લગ્નના બંધનમાં બંધાયા રશ્મિકા-વિજય,વરમાળા વખતે કપલ થયું ઈમોશનલ
10 કલાક પહેલા
T-20 વર્લ્ડકપનો સેમિ ફાઈનલ-ફાઈનલ ક્યાં રમાશે તે નક્કી નથી, તે પહેલાં ટિકિટનું વેચાણ શરૂ! ક્રિકેટરસિકો પણ મુંઝાયા
10 કલાક પહેલા
ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ: ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન પૂછાતા  વિદ્યાર્થીઓમાં ખુશી, 5 માર્કસનું વ્યાકરણ અઘરું
10 કલાક પહેલા
NCERTના પુસ્તક ઉપર પ્રતિબંધ: સુપ્રીમ કોર્ટે અપનાવ્યું અત્યંત આક્રમક વલણ, કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી કહ્યું-જવાબદારી નક્કી કરો
11 કલાક પહેલા
Categories

નેશનલ

2934 Posts

Related Posts

રાજકોટ : ગ્રીન લિફ વોટરપાર્કમાં શેડ પરથી પટકાતા યુવકનું કરૂણ મોત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મોદી આગામી મહિને અમેરિકા જશે: ટ્રમ્પ સાથે ચર્ચાની તૈયારી, ઝેલેન્સ્કી સહિતના નેતાઓ સાથે પણ કરશે મુલાકાત
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટમાં લક્ષ્મીનગરના અંડર બ્રિજ પાસે ગેરકાયદે દબાણ દુર કરાતા સ્થાનિક લોકોનું રસ્તા રોકો આંદોલન : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
કોણ છે રુચિ ગુર્જર? વડાપ્રધાન મોદીના ફોટાવાળો નેકલેસ પહેરીને પહોંચી કાન્સમા, લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર