Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રામનાથપરા પોલીસ લાઇનમાં બે પોલીસ પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયું

Mon, June 17 2024

પેટા : ઘર પાસે કચરો ફેકવાના મુદ્દે ઝગડો થયો : મહિલા કોન્સ્ટેબલે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી તો પોલીસમેનની માતાએ વળતી ફરિયાદ નોંધાવી

શહેરમાં રામનાથપરા પોલીસ લાઇનના ત્રણ માળીયા ક્વાટરમાં બે પોલીસ પરિવાર વચ્ચે ઘર પાસે કચરો ફેકવાના મુદ્દે ધિંગાણું ખેલાયું હતું. જેમાં પોલીસમેન અને તેની માતાએ મહિલા કોન્સ્ટેબલને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તેના ઘરના દરવાજામાં તલવારો મારતા તેણીએ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસમેનની માતાએ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી.

બનાવની વિગત મુજબ રામનાથપરામાં પોલીસ લાઈન ત્રણ માળિયામાં બ્લોક નં બી-5 માં ક્વાર્ટર નં-57 માં રહેતા અને યુનિવર્સીટી પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હંસાબેન કાળાભાઇ દાફડા (ઉ.વ.32) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાજુના ક્વાર્ટર નંબર.59 માં રહેતા યશોદાબા જયેન્દ્રસિંહ ઝાલા અને તેનો પુત્ર મયુરસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના નામ આપતા જણાવ્યું હતું કે, તેમના ક્વાર્ટરના દરવાજા પાસે કેટલાક સમયથી બાજુના ક્વાર્ટરમાં રહેતા પડોશી પરિવાર કચરો ફેંકતા હોઈ આ બાબતે તેમના ઘરે સમજાવવા જતા યશોદાબા અને તેમનો પુત્ર મયુરસિંહ તેણી સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝગડો કરવા લાગ્યા હતા અને  જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઘરના દરવાજામાં તલવારના ઘા ઝીકી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદ નોંધાવી હતી.

અને સામા પક્ષે સુશીલાબા મદારસિંહ ઝાલા (ઉ.વ.65) એ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હંસાબેન દાફડા સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ 50 વર્ષથી રામનાથપરા પોલીસ લાઈનમાં રહે છે. પતિ પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેમના ચારેય દીકરા પણ પોલીસમાં જ ફરજ બજાવે છે. ગઈકાલે તે ઘરે હતી ત્યારે પડોશી હંસાબેન ઘરે આવી પૌત્રી યશોદાબાને કહેવા લાગ્યા હતા કે, તું કેમ અમારા ઘરના દરવાજા પાસે કચરો નાખે છે. તમે બહુ ચગી હાલ્યા છો, હવે તમે અહીં કેમ રહો છો, એ હુ જોવ છું, તમે મનમાની કરો છો તમારા વિરુધ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરીશ તેવી ધમકી આપી પૌત્રી સાથે ઝગડો કરી મારામારી કરી હતી. જેથી આ બંને મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

દુધસાગર રોડ પેર જૂની અદાવતનો ખાર રાખી ધંધાર્થી પર ચાર શખ્સોનો હુમલો

શહેરમાં દૂધસાગર રોડ પર ભગવતી સોસાયટીમાં રહેતા મચ્છીના ધંધાર્થી પર ચાર શખ્સોએ જૂની આદવતનો ખાર રાખી મારામારી કરતાં પોલીસે કાર્યવાહી કરી છે.વિગતો મુજબ ભગવતી સોસાયટી શેરી નં.2માં દૂધસાગર રોડ પર રહેતા હાજીભાઈ મુસાભાઈ હાલા ઉ.વ.50 એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તનજીમ, મજીદ, રહીમ જામનગરી તેમજ અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે તેઓ મચ્છીનો વેપાર કરે છે. તેઓ ઘરે હતા ત્યારે રહીમનો ફોન આવ્યો હતો અને કીધું હતું કે, તમે સીદીકી મસ્જીદ પાસે આવો જેથી તેઓ મસ્જીદ પાસે જતા ત્યાં રહીમ જામનગરી, મજીદ, તનજીમ સહીતના શખ્સો ઉભા હતા અને રહીમે કહ્યું હતું કે, એક વર્ષ પૂર્વે તમારા સંબંધી હારુનભાઈનું મકાન જે તમારી બાજુમાં હતુ તે મને પૂછયા વગર કેમ વેચાણ કરીને બીજાને આપી દીધું છે તેમ કહી ઝઘડો કરી ચારેય શખ્સો ઢીકાપાટુનો માર માર્યો હતો.જેથી થોરાળા પોલીસે ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Tags:

poilce fight

Share Article

Other Articles

Previous

સર્વરના વાંકે રેશનકાર્ડ ધારકોને લોઢાશેક

Next

અમરેલીના બાબરામાં પોણા બે ઈંચ, લીલીયામાં એક ઈંચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
35 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

બોમ્બ મુકાયા હોવાનો ધમકી ભર્યો મેલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને મળતા ખળભળાટ
Breaking
1 વર્ષ પહેલા
શહેર ભાજપ પ્રમુખ બનવા આજે ફોર્મ ભરશે મુરતિયા
ટ્રેન્ડિંગ
5 મહિના પહેલા
પરસોતમ રૂપાલાએ ફરી વખત ક્ષત્રીય સમાજને કરી વિનંતી… માગી માફી.. જુઓ વિડિયો
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર