Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટ-જામનગર હાઇવે ઉપરથી પકડાયેલ 8 હજાર બોટલ સિરપ પ્રકરણમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો

Fri, November 24 2023

સીરપમાં નશાકારક દ્રવ્યો હોવાનું એફએસએલ રિપોર્ટમાં ખુલાશો

રાજકોટ-જામનગર હાઇવે ઉપરથી ચાર માસ પહેલાં પડધરી પોલીસે પકડી પડેલા 8000 બોટલ નશાકારક આયુર્વેદિક સીરપમાં નશાકારક હોવાનું એફએસએલ રિપોર્ટમાં ખુલતાં અમદાવાદના બે શખ્સો પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.


ગત તા.27/07 ના ન્યારા ચેક પોસ્ટ પાસે ટ્રક નં. જીજે 38 ટી 8852 નંબરના ટ્રક માંથી અમદાવાદથી ખંભાળિયા મોકલવામાં આવેલા અલગ અલગ બ્રાન્ડની નશાકારક આયુર્વેદિક સીરપની 8000 બોટલનો જથ્થો મળી કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સિરપને ફોરેન્સીક તપાસ અર્થે મોકલ્યું હતું. આયુર્વેદિક સીરપમાં નશાકારક હોવાનું એફએસએલ રિપોર્ટમાં ખુલતાં પોલીસે સિરપની હેરાફેરી કરનાર અમદાવાદના અમિત સાબિર મલેક અને સાદીક યાસીન મોમાણી સામે પ્રોહિબિશન સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી હતી.પડધરી પોલીસ મથકના પીએસઆઈ જે.જી.ઝાલા સહિતના સ્ટાફે વધુ તપાસ શરૂ કરી હતી.

Share Article

Other Articles

Previous

જુનાગઢમાં લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ: દોઢ લાખ ભાવિકો ઉમટી પડ્યા

Next

પાણી વિતરણ ‘ડચકા’ ખાવા લાગ્યું: ૪ વૉર્ડના ૩.૬૯ લાખ લોકો રહ્યા તરસ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજ્ય કક્ષાના PMUની સ્થાપના, SC સમાજના સશક્તિકરણને મળશે નવી ગતિ
30 મિનિટutes પહેલા
સેમીકન્ડક્ટર, AI અને ફ્યુચર ટેક્નોલોજી ક્ષેત્રે વૈશ્વિક રોકાણકારો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠકો
32 મિનિટutes પહેલા
સોનું-ચાંદી પાછળ છૂટ્યા, કોપર કેમ બન્યું ‘નવું ઓઇલ’? જાણો વિગતવાર અહેવાલ
54 મિનિટutes પહેલા
દેશના પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કાર માટે 17 ખેલાડીઓના નામની યાદી જાહેર: યાદીમાં એક પણ ક્રિકેટર નહીં
56 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3472 Posts

Related Posts

ત્રણ મહિનાથી બંધ રાજકોટનો યાજ્ઞિક રોડ આખરે 15 ઓગસ્ટથી શરૂ થશે : ગણેશોત્સવ પહેલાં તમામકામ પૂર્ણ કરી લેવાશે
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલનો સફાયો: સહકાર પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય: સતાવાર પરિણામ હવે જાહેર થશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
AIની મદદથી યુવતીઓના અશ્લીલ વીડિયો બનાવતો હતો, આરોપી પોલીસ પુત્ર જ નિકળ્યો
નેશનલ
3 વર્ષ પહેલા
ફાયર વિભાગના નિયમનો ભંગ થતો હશે તો ઈમ્પેક્ટ ફી ભરીને પણ દબાણ કાયદેસર નહીં થાય: રાજકોટમાં હવે પહેલાં ટાઉન પ્લાનિંગ વિભાગ બાંધકામનું નિરીક્ષણ કરશે
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર