Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

PCBનો મૂળમાં ઘા: ૫૭૯ લીટર દેશી-૩૧૬ બોટલ વિદેશી દારૂ પકડ્યો

Wed, September 18 2024

દારૂના પીઠ્ઠાના તમામ જાણકાર' પીસીબીમાં સામેલ થઈ જતાં એક બાદ એક રેડ: ચાર બૂટલેગર પકડાયા

ડીસીબીમાં નવીભરતી’એ નાછૂટકે ગુનાના ભેદ ઉકેલવા જ રોકાવું' પડે તેવી નોબત !

રાજકોટમાં આમ તો લગભગ દરેક વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. છાશવારે સ્થાનિક પોલીસ દ્વારા પ્રોહિબિશનની ડ્રાઈવ કરીને અમુક લીટર દારૂ પકડીને કામગીરી કર્યાનો સંતોષ માની લેવાનો સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલ્યો આવે છે. જો કે આ પ્રકારની ડ્રાઈવની નહીંવત્‌‍ અસર થતી હોય તેવી રીતે બૂટલેગરો ફરી દારૂ બનાવીને વેચવા લાગે છે. જો કે હવેએક્ટિવ’ થઈ ગયેલી પીસીબી દ્વારા દેશી-વિદેશી દારૂના દૂષણ ઉપર એક બાદ એક રેડ કરવામાં આવી રહી હોય અમુક અંશે દૂષણ બંધ થવાની આશા શહેરીજનો રાખી રહ્યા છે. આવા જ બે જગ્યાએ દરોડા પાડીને ૫૭૯ લીટર દેશી દારૂ તો એક સ્થળેથી ૩૧૬ બોલ વિદેશી દારૂ પકડાયો હતો.


પીસીબી દ્વારા કુબલીયાપરા શેરી નં.૫માં મહાકાળી પાનવાળી શેરીમાં આવેલા મકાનમાં દરોડો પાડીને ૧૦૪ લીટર દેશી દારૂ તેમજ ૨૮૦૦ લીટર આથો મળી ૯૫૫૫૦ના મુદ્દામાલ સાથે મુન્ના શંભુભાઈ સોલંકી, નીતેશ ભનુભાઈ સોલંકી, રમેશ ભનુભાઈ સોલંકી અને સુરેશ બચુભાઈ સોલંકીને પકડી પાડ્યા હતા જ્યારે અંજુ વિશાલભાઈ સોલંકી ફરાર થઈ જતાં તેને પકડવા તજવીજ શરૂ કરાઈ છે. આ જ રીતે કૂવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં જાળીયા ગામની ડેમી (મિતાણા) નદીના પશ્ચિમ કાંઠે સીમમાં દેશી દારૂ બનાવાઈ રહ્યો હોય તેના પર રેડ કરી ૪૭૫ લીટર દારૂ, ૩૯૨૦ લીટર આથો મળી રૂા.૧,૯૫,૬૨૫નો મુદ્દામાલ કબજે કરાયો હતો.


દરમિયાન પીસીબીની એક ટીમ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જતાં બેડી પુલના વળાંક પાસે રોડની નીચેના ભાગે વોચમાં હતી ત્યારે ત્યાંથી શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી કિયા સોનેટ કારને અટકાવવા પ્રયાસ કરતા ચાલકે કાર ભગાવી થોડે દૂર જઈ રેઢી મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૩૧૬ બોટલ તેમજ બીયરના ૭૨ ટીન મળી આવતાં કાર સહિત ૭.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

હરિહર ચોકમાં દેશીનું વેચાણ અને સદરનો `મુન્નો’ નજરે પડશે ?
પીસીબી દ્વારા દેશી-વિદેશી દારૂના વેચાણ ઉપર એક બાદ એક રેડ પાડવામાં આવી રહી છે ત્યારે અમુક વિસ્તારના લોકો એવું પણ કહી રહ્યા છે કે હરિહર ચોકમાં ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ અટકવાનું નામ લઈ રહ્યું નથી તો સદર બજારમાં જ મુન્ના નામનો એક બૂટલેગર બેરોકટોકપણે વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આ દૂષણને ડામવામાં આવશે ?

Share Article

Other Articles

Previous

રાજ્યની 11 યુનિવર્સિટીઓમાં એફઆરસીનો અમલ કરાશે

Next

ગાંજાનું નેટવર્ક ભેદવાની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
9 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
9 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
9 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
10 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

દિલ્હીમાં કેવી બની હિચકારી ઘટના ? કોના મૃતદેહ મળ્યા ? જુઓ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
દેશમાં અને દુનિયામાં ગરીબીની શું છે સ્થિતિ ? કોણે આપ્યો અહેવાલ ? વાંચો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટની દુર્ઘટના અંગે અને DNA ટેસ્ટ વિશે હર્ષ સંઘવીએ શું કહ્યું..જુઓ
રાજકોટ
1 વર્ષ પહેલા
મહિલાને વાતોમાં ચડાવી બે ગઠિયાઓ સોનાનો ચેઇન અને રોકડ ચોરી ગયા
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર