Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

સંત કબીર રોડ પર ટેન્કરે સાયકલને ઠોકર મારતા ધો.4ના વિદ્યાર્થીનું મોત 

Wed, September 4 2024

પેટા : 12 વર્ષીય વિદ્યાર્થી રણછોડનગરમાં આવેલ શાળા નં.15માંથી છૂટી ઘરે જતો’તો ત્યારે સર્જાયો જીવલેણ અકસ્માત :  પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો

શહેરમાં માતેલા સાંઢની જેમ બેરોકટોક દોડી લોકોના જીવ લેતા ખટારા,ટેકનર અને ડમ્પર પર પોલીસ રોક લગાવવામાં નિષ્ફળ રહી છે. ત્યારે આ વાહનોએ વધુ એક બાળકનો જીવ લીધો છે.સંતકબીર રોડ દૂધેશ્વર મહાદેવ પાસે સ્કૂલેથી છુટી ઘરે જઈ રહેલા ધો.4ના 12 વર્ષીય છાત્રને પૂરપાટ ઝડપે આવેલા ટેન્કરના ચાલકે હડફેટે લેતા ફુટબોલના દડાની માફક ફંગોડાયેલા બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.

વધુ વિગત મુજબ સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નં.5માં રહેતા મુળ યુપીના રામવિહોરે નિશાદનો 12 વર્ષીય પુત્ર પવન ધો.4માં રણછોડનગરમાં આવેલ શાળા નં.15માં અભ્યાસ કરે છે.ગઇકાલ  સવારે તે પોતાની સાયકલ લઈ સ્કૂલે અભ્યાસ માટે ગયો હતો. બપોરે સ્કૂલથી રજા થતા તે સાયકલ લઈ ઘરે પરત ફરતો હતો ત્યારે સંતકબીર રોડ પર દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટેન્કરના ચાલકે ઠોકર મારતા બાળક સાયકલ સહિત ફંગોળાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે બાળકને તપાસી મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો.અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક બાળક પાંચ ભાઈ બહેનમાં મોટો હતો અને તેના પિતા ઈમીટેશનનું મજુરીકામ કરે છે. લાડકવાયા પુત્રના આકસ્મીક મોતથી પરિવાર શોકમાં ગરક થયો છે.જ્યારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Share Article

Other Articles

Previous

સફાઈ કર્મીઓના સેટઅપનો બાબા આદમના વખતનો ઠરાવ રદ્દ કરો

Next

ગણેશ પંડાલ બાંધતી વખતે 15 યુવાનોને લાગ્યો વીજ કરંટ, 1નું મોત….

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જાડેજા-શુભમન ગિલ રાજકોટમાં ટકરાશે: રવિન્દ્ર સૌરાષ્ટ્ર વતી, ગિલ પંજાબ તરફથી રણજી ટ્રોફી રમશે
5 કલાક પહેલા
હેડ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળમાં 17 શરમજનક રેકોર્ડ: 5 અણઘડ નિર્ણયથી ટીમ ઇન્ડિયા અંધકારમય, 6 નિર્ણયની ભરપૂર ટીકા
6 કલાક પહેલા
સ્માર્ટ ઉપાય: રખડતી ગાયને CCTV મારફતે તેના નાકથી ઓળખી તેના માલિકની ઓળખ મેળવાશે, જાણો કેવી રીતે કામ કરશે?
6 કલાક પહેલા
અસહ્ય પીડાઃ રાજકોટમાં QR કોડવાળા 20 લાખ જન્મના દાખલા કાઢવાના છે, નીકળે છે રોજના 100! ‘કરવા ગયા કંસાર, થઇ ગઇ થૂલી’ જેવો ઘાટ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2800 Posts

Related Posts

શું RCB પ્લેઓફમાં આવશે ?? આ 4 ટીમો હારે તો ખુલશે RCBનાં કિસ્મત
ગુજરાત
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં હજારા એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા15 લોકોના મૃત્યુ, 50થી વધુ ઘાયલ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સાંસદ ગેનીબેન વિરુદ્ધ ભૂવાનો ઉગ્ર પડકાર:“વિચારીને બોલજો… નહીં તો નામ લઈને બોલીશ”
ટૉપ ન્યૂઝ
1 મહિના પહેલા
વડાપ્રધાન મોદી આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવારની પસંદગી કરે તેવી શક્યતા
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર