Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

વેપારીની 15 વર્ષની પુત્રીને પોર્ન વિડીયો બતાવી દુષ્કર્મ

Tue, November 28 2023

આરોપીના પરિવારને જાણ કરતાં વેપારી ઉપર હુમલો કર્યો*તો

રાજકોટમાં જૈન દેરાસર પાસે રહેતી વેપારીની 15 વર્ષની પુત્રીને  પોર્ન વિડીયો બતાવી તેના ફ્લેટની પાસેની વિંગમાં રહેતાં શખ્સે તેની સાથે દુષ્કર્મ ગુજરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર સગીરાના પિતાએ આરોપીના કૃત્ય અંગે પરિવારને જાણ કરતાં આરોપી અને તેના પિતાએ સગીરાના પિતા ઉપર હુમલો કર્યો હતો.

જૈન દેરાસર પાસે રહેતા એક લોહાણા વેપારીની પુત્રી સાથે દુષ્કર્મ ગુજારનાર 20 વર્ષના જેનીલ અતુલભાઇ સવાણીને પોલીસે સકંજામાં લીધો છે. ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પ્રાથમિક તપાસ માં જાણવા મળતી વિગતો મુજબ 20 વર્ષના જેનિલ અતુલ સવાણીએ ગત તારીખ 22/11 ના રાત્રીના દસ વાગ્યાની આસપાસ તેની 15 વર્ષની સગીર પુત્રીને ફ્લેટની  અગાસી પર બોલાવી હતી. મોબાઈલમાં પોર્ન વિડીયો દેખાડ્યા અને તેની સાથે અડપલાં કરી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ પણ ગુજાર્યું હતું.  બનાવ અંગે ભોગ બનનાર 15 વર્ષની સગીરાએ આપવીતી  પરિવારને જણાવતા ભોગ બનનાર સગીરાના પરિવારે જેનીલના પરિવારને આ બાબતે જાણ કરતાં જેનિલના પિતા સહિતની ટોળકીએ સગીરના પિતા ઉપર હુમલો કર્યો હતો.  જે બાદ આ અંગે સગીરા સાથે કૃત્ય આચનાર જેનીલ સામે ફરિયાદ નોંધાવી હતી.ગાંધીગ્રામ પોલીસે આ મામલે જેનીલને સકંજામાં લઈ વધુ તપાસ શરૂ કરી હતી.  

Share Article

Other Articles

Previous

મોરબીની વિવાદાસ્પદ વિભૂતિ સહિત ચાર શખ્સોની અંતે ધરપકડ

Next

ભગવતીપરામાં પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાનને સરાજાહેર છરીના ઘા ઝીંકયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું
1 દિવસ પહેલા
ગાંધીનગરની નવી ઇ-બસ સેવા : એસી અને સીસીટીવીથી સજ્જ, સલામત અને આરામયદાયક મુસાફરી
1 દિવસ પહેલા
અનિલ મેનનની ઉડાન અને ‘ગગનયાન’ ની તૈયારી વચ્ચે આકાર લેતું ભારતનું નવું સ્પેસ-વિઝન!
1 દિવસ પહેલા
વૈષ્ણોદેવી મંદિરમાં રૂપિયા 550 કરોડની નકલી ચાંદીનું કૌભાંડ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3269 Posts

Related Posts

ભોજનને સ્વાદિષ્ટ બનાવતું મીઠું ક્યારેય બગડે છે ?? શું મીઠાની પણ હોય છે Expiry date ?  વાંચો વિગતવાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રૂપિયા 1 હજાર કરોડના સાયબર ઠગાઇ રેકેટનો પર્દાફાશ
ક્રાઇમ
7 મહિના પહેલા
સ્વિસ કંપનીએ બનાવી અનોખી ‘ રામ મંદિર ‘ઘડિયાળ: કિંમત રૂ. 34 લાખ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સાઉદી અરબ અને ઈરાન સહિત છ દેશોને બ્રિક્સમા મળ્યું સ્થાન 
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર