Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ધોરાજીમાં પતા ટીચતા 15 શકુનીઓ પકડાયા : 50 હજારની રોકડ કબજે

Tue, August 20 2024

તહેવારોનો નજીક આવતાની સાથે પતા પ્રેમીઓ પણ જુગારની રમત રમી રહ્યા છે. ત્યારે આ બાજીગરોને  પકડી પાડવા માટે ધોરાજી તાલુકા પોલીસ દ્વારા બે દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં પીએસઆઇ પી.કે. ગોહિલ અને સર્વલેન્સ સ્ટાફના મનીષભાઈ વરુ અને ટીમ દ્વારા પ્રથમ દરોડો ધોરાજી તાલુકાના રેગડી સીમમાં કેનાલ પાસે પાડી જુગાર રમતા ચંદુ બાબુ, રાજેશ ડાયા, સંજય નાનજી, વશરામ લક્ષ્મણ,હિતેશ પ્રેમજી, કાંતિ મગન, અતુલભાઇ કાળુ અને ધનસુખ કનુને રોકડ રકમ 25 હજાર સાથે પકડી પાડયા હતા.

જ્યારે બીજો દરોડો ધોરાજીના જુનાગઢ રોડ પર રેલવે ફાટકથી આગળ પાડી પતા ટીચતા અનિલ શાંતિ, કિરણ વજુ, વિજય કુરજી, અજય દિનેશ, અજય વલ્લભ, અશ્વિન બાબુ અને ભરત ઝીણાને પકડી પાડી રોકડ રૂ.25,220 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી

Share Article

Other Articles

Previous

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિતે નાટક યોજાયું

Next

ATMમાં કળા’ કરી પૈસા ઉપાડી લેતો ગઠિયો પકડાયો: ૩૩ કાર્ડ મળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
2 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
3 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
3 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્યને પૂરું કરવામાં અડચણ આવશે, અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો નહીં
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
15 દિવસમાં દુષ્કર્મના 6 બનાવ ! ગૃહમંત્રીનું રાજીનામુ માંગતું આપ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના આનંદ બંગલા ચોકમાં સીટી બસે એક્ટિવાને ઉલાળતા મહિલાને ઇજા: બસના કાચમાં તોડફોડ… જુઓ
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ભુજ એરબેઝની મુલાકાત લેશે
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર