Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

10 સગીર બાળકોએ 14 વર્ષીય કિશોરી પર કર્યો ગેન્ગરેપ

Fri, May 10 2024

બેલ્જિયમનાં કોર્ટિજક શહેરની ઘટના : બોયફ્રેન્ડ ફરવા લઇ ગયો અને મિત્રોના હવાલે કરી દીધી : કિશોરોએ વિડીયો ઉતારી સ્નેપચેટ ઉપર મુક્યો

યુરોપિયન દેશ બેલ્જિયમનાં કોર્ટિજક શહેરમાં ૧૪ વર્ષની કિશોરી ઉપર તેના જ ૧૪ વર્ષીય બોય ફ્રેન્ડ અને અન્ય ૯ મિત્રોએ ગેંગ રેપ કરતા સનસનાટી મચી ગઈ છે. આ ગેન્ગરેપમાં સામેલ 10માંથી નવ આરોપીઓની વય 11થી 16 વર્ષની વચ્ચે છે, જ્યારે 10મા આરોપીની વય માત્ર 11 વર્ષ છે. પોલીસે આ કિશોરીના બોય ફ્રેન્ડની ધરપકડ કરી છે જયારે બાકીની પણ અટકાયત કરીને કોઈ ગુપ્ત જગ્યાએ રાખ્યા છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ કિશોરીનો પ્રેમી તેના ઘરેની પાસે એક ઝાડીમાં તેને લઈને ગયો હતો. જ્યાં તેના કેટલાક મિત્રો પહેલેથી હાજર હતા. એ દરમ્યાન એ બધા યુવકોએ કિશોરીની સાથે બળાત્કાર કર્યો હતો. આટલું જ નહીં, ઈસ્ટરની રજાઓ દરમ્યાન બીજીથી છઠ્ઠી એપ્રિલની વચ્ચે ત્રણ વાર 10 સગીર યુવકોએ એ યુવતીની સાથે વારાફરતી બળાત્કાર કર્યો હતો.

આ ઘટનાથી કિશોરી સ્તબ્ધ થઇ ગઈ હતી અને થોડા દિવસ પછી માતાપિતાને વાત કરી હતી. વધુ ચોંકાવનારી વાત એ હતી કે આ કિશોરોએ બળાત્કારનો વિડીયો ઉતાર્યો હતો અને પછી તેને સ્નેપચેટ ઉપર મુક્યો હતો.

ત્રણ વર્ષ પહેલાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. એ સમયે ભૂતપૂર્વ ફ્લેડર્સના ગેટની ઘટના સામે આવી હતી. જોકે ત્યારે પણ લોકો ભારે ગુસ્સામાં હતા. ન્યાય મંત્રી જુહલ ડેમિર સજાની શરતોને વધારવાનો પ્રસ્તાવ સંસદમાં મૂકયો છે. 14 વર્ષથી ઓછી વયના અપરાધી માટે બે વર્ષ, 14થી 16 વર્ષના અપરાધીઓ માટે પાંસ વર્ષ અને 16 વર્ષથી વધુ વયના અપરાધીઓ માટે સાત વર્ષની સજા હોવી જોઈએ.

આ પહેલાં વર્ષ 2021માં બેલ્જિયમ સરકારે સગીર અપરાધ કાયદામાં સંશોધન કર્યું હતું, જેમાં 12 વર્ષથી ઓછી વયના સગીરોના બળાત્કાર અને ગેન્ગરેપમાં દોષી હોવા પર લાંબા સમય સુધી જેલમાં રાખવાની મંજૂરી મળી હતી.

Share Article

Other Articles

Previous

અકબરપૂર નું નામ બદલવાની યોગી આદિત્યનાથ ની ખાતરી

Next

ઇરાને પકડેલા જહાજમાંથી વધુ પાંચ ભારતીયોની મુક્તિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
38 મિનિટutes પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
57 મિનિટutes પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
1 કલાક પહેલા
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

ભલે પધાર્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓખામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ બપોરે રાજકોટ આવશે
રાજકોટ
1 વર્ષ પહેલા
જાન્યુઆરીમાં પેસેન્જર વાહનોના વેંચાણમાં કેટલો વધારો? જુઓ..
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સુનિતા વિલિયમ્સ અવકાશમાં ખુશી સાથે ડાન્સ કરવા લાગી શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
સુરતમાં શ્રીજીની પ્રતિમા પર વિધર્મીઓએ કર્યો પથ્થરમારો : 27ની અટકાયત, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત
ક્રાઇમ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર