Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

સૌરાષ્ટ્રનો નામચીન બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન આણંદથી પકડાયો

Sun, December 10 2023

વલસાડ પોલીસ ચોપડે વોન્ટેડ રાજકોટના શખ્સની ધરપકડ

વોઇસ ઓફ ડે રાજકોટ

સૌરાષ્ટ્રના નામચીન બુટલેગર અને દારૂના સાત ગુનામાં વોંટેડ હર્ષદ ઉર્ફે મહાજનને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આણંદથી ઝડપી લીધો હતો. હર્ષદ ઉર્ફે મહાજન દારૂના 18 અને એક હત્યાના પ્રયાસના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું પણ ખુલ્યું હતું.

રાજકોટના વૃંદાવન પાર્ક, સોસાયટી શેરી નં.01, ભવાની ચોકમાં રહેતો  કુખ્યાત બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેક માંડલિયા આણંદથી પરિવારને મળવા આવવાનો હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધો હતો. હર્ષદ રાજકોટ અને જામનગર જિલ્લાના દારૂના સાત ગુનામાં ફરાર વોંટેડ હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચ સહિત છ પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર હતો. કુખ્યાત બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન વિરુદ્ધ ગુના બાદ વર્ષ 2018 અને 2021માં તેણે પાસામાં ધકેલ્યો હતો. તેમજ ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં તેના વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ પણ ગુનો નોંધાયેલ છે.ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી.ટી.ગોહિલની ટીમે કામગીરી કરી  હતી.
તેમજ વલસાડના પારડી પોલીસ મથકમાં નોંધાયેલ 888 બોટલ દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર નાણાવટી ચોકમાં રહેતા  સંજય મેરામણ માવદિયાને ભક્તિનગર પોલીસની ટીમે પકડી પાડ્યો હતો. તે દુષ્કર્મ સહિતના ગુનામાં સંડોવાયેલ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના બુટલેટરોએ 31 ડિસેમ્બર માટે મંગાવેલો રૂ. 66.78  લાખનો દારૂ પકડાયો

Next

રાજકોટનો કારખાનેદાર શાપર માંથી પિસ્તોલ સાથે પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
ભારતે ન્યૂઝીલેન્ડને DLS નિયમ મુજબ 4 રને હરાવ્યું: પાંચ વનડે મેચોની શ્રેણીમાં 2-0 થી લીડ
1 દિવસ પહેલા
ભારતના વિદેશી હુંડિયામણમાં $2.691 અબજનો ઘટાડો: રિઝર્વ બેંકના પગલાં અને વૈશ્વિક ચલણોમાં ફેરફાર મુખ્ય કારણ
1 દિવસ પહેલા
મેટ્રો અને રેલવેમાં એન્ટિબાયોટિક-પ્રતિરોધક બેક્ટેરિયા: IIT મદ્રાસના સંશોધનનો ચોંકાવનારો ઘટસ્ફોટ
1 દિવસ પહેલા
સિલીગુડીમાં જવાનો સાથે રાજનાથ સિંહની દિવાળી: ‘યુદ્ધ હવે સરહદ નહીં, સોશિયલ મીડિયા પર પણ ખેલાય છે’
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3835 Posts

Related Posts

શ્રાવણ પહેલા જ જુગાર ધમધમ્યો : રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં 22 પતા પ્રેમીઓ પકડાયા 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં કરૂણ ઘટના: સોપાન હાઈટ્સના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનનાં મો*ત, પરિવારમાં ગમગીની
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
છઠ મહાપર્વની ખુશાલી માતમમાં ફેરવાઈ, ડૂબી જતાં પટણામાં 9 સહિત બિહારમાં કુલ 83 લોકોના મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર