Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબિઝનેસબ્રેકિંગ ન્યૂઝ

ટ્રમ્પના નિવેદન બાદ સ્ટોક માર્કેટ કડડભૂસ, સેન્સેક્સમાં 1,677 પોઇન્ટનો જંગી કડાકો

Wed, July 8 2026

રોકાણકારોએ 10 લાખ કરોડની સંપત્તિ ગુમાવી, ક્રૂડ ભડકે બળ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની  યુદ્ધવિરામ  સમજૂતી હવે “સમાપ્ત” થઈ ગયું હોવાનું નિવેદન આપતા બુધવારે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં કડડભૂસ થઈ ગયા હતા. વૈશ્વિક રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. તેના પગલે કાચા તેલના ભાવમાં તેજી આવી અને જોખમી રોકાણમાંથી નાણાં બહાર નીકળતાં ભારતીય શેરબજારમાં ભારે કડાકો નોંધાયો.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ.1677 પોઇન્ટ તૂટીને બંધ રહ્યો, નિફ્ટીમાં પણ 581 પોઇન્ટનો ઘટાડો નોંધાયો. દિવસભર લગભગ તમામ ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ રહ્યું. ટ્રમ્પના નિવેદન બાદ મધ્યપૂર્વમાં ફરી તણાવ વધવાની આશંકા સર્જાતા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 3 ટકાનો ઉછાળો આવતાં ભારત જેવા કાચા તેલની આયાત પર નિર્ભર દેશોની અર્થવ્યવસ્થા અંગે ચિંતા વધી છે.

બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ મુખ્ય આંચકો ટ્રમ્પના નિવેદન અને તે પછી ઊભી થયેલી ભૂરાજકીય અનિશ્ચિતતાથી આવ્યો છે. તેની સાથે અમેરિકાના ટેક શેરોમાં નબળાઈ અને વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતોએ પણ વેચવાલીને વેગ આપ્યો હતો.

આ પણ વાંચો: પોલીસ દળમાં નવ નિયુક્ત 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત

ટ્રમ્પના નિવેદન પછી વિશ્વના અન્ય બજારોમાં પણ ભારે દબાણ જોવા મળ્યું હતું. યુરોપનો સ્ટોક્સ-600 સૂચકાંક લગભગ 1.8 ટકા તૂટ્યો હતો. જર્મનીનો DAX 2 ટકાથી વધુ અને ફ્રાન્સનો CAC-40 પણ 2 ટકાથી વધુ ઘટતા બજારમાં અફડાતફડી મચી ગઈ હતી. એશિયામાં જાપાન, દક્ષિણ કોરિયા સહિતના બજારોમાં પણ નબળાઈ જોવા મળી હતી.અમેરિકી ફ્યુચર્સ પણ ઘટાડા સાથે ટ્રેડ થયા હતા.

ભારતમાં આજે સેન્સેક્સમાં થયેલા ઘટાડાને કારણે આગલા અઠવાડિયામાં થયેલો ફાયદો એક જ દિવસમાં તણાઈ જતા રોકાણકારોએ 10 લાખ કરોડ ગુમાવ્યા હોવાનો અંદાજ છે.

આ ત્રણ પરિબળો પર બજારનું ભાવિ નિર્ભર

અમેરિકા-ઈરાન તણાવ: સંઘર્ષ વધુ ભડકશે કે રાજદ્વારી ઉકેલ આવશે?

ક્રૂડ ઓઈલના ભાવ: તેલમાં વધુ તેજી કે સ્થિરતા ભારત માટે નિર્ણાયક રહેશે.

જૂન ક્વાર્ટરના પરિણામો: કંપનીઓના નફાના આંકડા બજારને નવી દિશા આપશે.

Tags:

EconomicDownturnEconomicImpactFinancialCrisisFinancialNewsGlobalMarketsInvestingNewsInvestSmartMarketAnalysisMarketTrendsMarketVolatilitySensexPlungeStockMarketCrashStockMarketUpdateTradingTipsTrumpStatement

Share Article

Other Articles

Previous

મોડીરાત્રે આવેલા ધરતીકંપની અસર જેતપુર સુધી જોવા મળી: લોકો ઘર બહાર દોડી ગયા

Next

પોલીસ દળમાં નવ નિયુક્ત 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’
10 મિનિટutes પહેલા
મધુબન ડેમના 8 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક છોડાયું, દમણગંગા બે કાંઠે, વાપી-દમણ એલર્ટ
18 મિનિટutes પહેલા
24 કલાકમાં 15 ઈંચ વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું, અંબિકા-પૂર્ણા બે કાંઠે, લોકોનું રાત રેસ્ક્યુ
30 મિનિટutes પહેલા
વરસાદ-પૂર વચ્ચે સરકાર એલર્ટ: મુખ્યપ્રધાન કાલે પહોંચશે સુરત-વલસાડ, નુકસાન અને રાહત કામોનું રૂબરૂ મૂલ્યાંકન
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3236 Posts

Related Posts

ધુળેટી માણો પણ આંખ અને સ્કીનનું ધ્યાન રાખીને…..
હેલ્થ
2 વર્ષ પહેલા
રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટમાં 4000 જેટલાં MSME ભાગ લેશે: સ્ટાર્ટઅપને ટેકો આપવા સરકાર 30 લાખનું ફંડિંગ
ગુજરાત
7 મહિના પહેલા
ઝારખંડમાં બે તબક્કામાં મતદાન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મેહુલ ચોક્સીને બેલ્જિયમથી ભારત લાવવા માટે સીબીઆઇ અને ઇડીએ કમર કસી, 6 અધિકારીઓની લિસ્ટ તૈયાર થઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર