Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

શેરબજારમાં કડાકો : સેન્સેક્સ 856 પોઈન્ટ તુટ્યો : રોકાણકારો ધોવાયા

Mon, February 24 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે શેરબજારની સાપ્તાહિક શરુઆત નબળી રહી છે. સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ ઘટાડા સાથે ખૂલ્યા બાદ 856 પોઇન્ટ તૂટ્યો હતો.  નિફ્ટી 50 પણ 242 પોઈન્ટના ઘટાડા સાથે 22600નું લેવલ તોડી 22553 થયો હતો. નિફ્ટી બેંક ૩૨૯ પોઈન્ટ ઘટીને ૪૮,૬૫૨ પર અને મિડકેપ ઈન્ડેક્સ ૪૭૩ પોઈન્ટ ઘટીને ૫૦,૦૧૩ પર બંધ થયો હતો. આજે રોકાણકારોએ વધુ રૂ. 4.09 લાખ કરોડ ગુમાવ્યા હતા.

શેરબજારની મંદીની અસર: વોલ્યુમમાં સતત ઘટાડો : કેશ સેગમેન્ટ અને ફ્યુચર ઓપ્શનના વોલ્યુમ ઘટતા જાય છે

છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં ઘટાડો થતા વોલ્યુમમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે.કેશ સેગમેન્ટ અને ફ્યુચર ઓપ્શન ના વોલ્યુમ ઘટી ગયા છે. કેશ સેગમેન્ટ નુ વોલ્યુમ 15 માસના તળિયે. જ્યારે ફ્યુચર અને ઓપ્શન ના વોલ્યુમમાં પણ ધરખમ ઘટાડો થતાં છેલ્લા બે વર્ષના તળિયે વોલ્યુમ જોવા મળી રહ્યું છે.નિફ્ટી અને સેન્સક્ષ ના બધા જ ઇન્ડાઇસીસ તૂટી રહ્યા છે.

વિશ્વભરમાં ચાલી રહેલી ટેરિફ વોર ની પ્રતિકૂળ અસર બજાર પર જોવા મળી રહી છે.જો શેર બજારનો ઘટાડો વધારે તીવ્ર થશે તો સરકારને એસ.ટી.ટી ની આવકમાં તો ઘટાડો નિશ્ચિત પણે થશે પરંતુ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની આવક પણ ઘટવાનું અનુમાન છે. કારણ કે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી મંદીને કારણે ટ્રેડરો લોસમાં ચાલી રહ્યા છે.અગાઉનો પ્રોફિટ તો ધોવાઈ જ ગયો છે માટે ટેક્સ ની આવકમાં પણ ઘટાડો થવા ની શક્યતા છે.

એફ.આઈ.આઈ નું સતત વેચાણ બજારને વધવા દેતું નથી.જાતે જાત માં ઘટાડો જોવા મળી રહ્યો છે.બજારમાં પણ મંદી વાળા હાવી થઈ ગયા છે.

ભારતીય શેરબજારનો મુખ્ય આધાર હવે સ્થાનિક નાણાકીય સંસ્થાઓ પર છે.જે એફ.આઈ.આઈ સામે બાથ ભીડી લગભગ દરરોજ ખરીદી કરી રહી છે.  આવા સંજોગોમાં રિટેલ ઇન્વેસ્ટર બજારમાંથી ગાયબ થતો જોવા મળી રહ્યો છે. એસ.આઈ.પી ગ્રોથ પણ અટકવાની શક્યતા છે. જોકે હજી સુધી રીડમ્પશન જોવા મળતું નથી.જો મોટાપાયે એ રીડમ્પશન મ્યુચ્યુઅલ ફંડ માં આવશે તો બજાર વધારે ખરાબ થશે પરંતુ આવી શક્યતા ઘણી ઓછી છે એવું બને કે એસ.આઈ.પી ટેમ્પરરી સ્ટોપ થાય પરંતુ થોડુક પણ બજાર સુધરશે તો ફરી પાછા એસ.આઈ.પી નો ઈન્ફ્લો વધી શકે છે.

માર્ચ 2025 સુધીમાં પરિસ્થિતિનો અંદાજ આવશે ત્યાર પછી ચોથા ક્વાર્ટર ના પરિણામો પર પણ બજારની રૂખ ખબર પડશે.

શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર શેર બજારના વોલ્યુમમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. નવા ડિમેટ એકાઉન્ટ અને ટ્રેડીગ અકાઉન્ટ ખોલવવાની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.કોઈપણ ભાવે શેર ખરીદનારાઓ ને બીજા દિવસે જ શેરના ભાવો તૂટતા જોવા મળતા નાનો રોકાણકાર બજારથી દૂર થતો જોવા મળી રહ્યો છે.પ્રાઇમરી બજાર પર પણ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે.આઇ.પી.ઓ આવવાની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. એકંદરે શેર બજારની ગતિવિધિ ધીમી પડી રહી છે.આવનારા દિવસોમાં પરિસ્થિતિ માં સુધારાની આશા શેર બજાર અને નાના-મોટા રોકાણકારો રાખી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રશિયા, યુક્રેન વચ્ચેના યુધ્ધને ૩ વર્ષ પૂરા : બંને તરફ કેટલાના મોત થયા ? વાંચો

Next

CTમાં ટીમ ઈન્ડિયાએ જીતી ૨૦ મેચ: પહેલી ટીમ બની, પાકિસ્તાનને હરાવતાંની સાથે જ બનાવ્યો રેકોર્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
11 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
12 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
12 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
12 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

MBBS થવા કિર્ગીસ્તાન ગયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા : મદદ માટે પોકાર
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Stock Market : શેરબજાર બન્યુ બાહુબલી…સેન્સેક્સ 85 હજારને પાર, નિફ્ટી 26000ની નજીક
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં 5.7 ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ : પાકિસ્તાનમાં કેન્દ્રબિંદુ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સૈફ અલી ખાન ઈઝ બેક : સીરીયસ દુર્ઘટના કે ષડ્યંત્રની વાર્તા !?
Entertainment
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર