Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

સતત સાતમી વખત RBIએ રેપોરેટ યથાવત રાખ્યો

Fri, April 5 2024

જી.ડી.પી.નો વૃધ્ધિ દર ૭ ટકા અને રીટેઈલ ફુગાવો ૪.૫ ટકા રહેવાનો અંદાજ

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આર.બી.આઈ.નાં ગવર્નર શક્તિકાંત દાસે આજે પોલિસી રેટ અંગે મોનેટરી પોલિસી કમિટી ના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે, આર્થિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રેપો રેટને સ્થિર રાખવા માટે બહુમતીથી નિર્ણય લીધો છે. આ સાથે RBIએ 2024-25 માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP)વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે રિટેલ ફુગાવો 2024-25માં 4.5 ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક સ્તરે રાજકીય તણાવ અને વેપાર માર્ગો પર ઉભા થયેલા વિવિધ અવરોધોને કારણે ચિંતા વધી છે. જો કે, મહત્વપૂર્ણ આર્થિક મુદ્દાઓને ઉકેલવા અને જરૂરી પગલાં લેવા માટે આરબીઆઈ વધુ સારી સ્થિતિમાં છે.

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ભારતીય રૂપિયો અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓની કરન્સીની સરખામણીમાં સ્થિર છે. રૂપિયામાં વર્ષ 2023માં સૌથી ઓછી વોલેટિલિટી જોવા મળી છે.

RBI ગવર્નરે કહ્યું કે ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવાનું દબાણ વધ્યું છે અને એમપીસી ફુગાવાના જોખમને બાબતે સતર્ક છે. તેમણે કહ્યું કે ગ્રામીણ માંગ વેગ પકડી રહી છે, જેના કારણે નાણાકીય વર્ષ 2024-25માંઆર્થિક વૃદ્ધિને ટેકો મળશે.

RBIએ છેલ્લી સતત સાતમી વખત રેપો રેટ યથાવત રાખ્યો હતો. RBIની MPCની ત્રણ દિવસીય બેઠક 3 એપ્રિલે શરૂ થઈ હતી, આ બેઠક દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની આજે જાહેરાત કરવામાં આવી હતી. રિઝર્વ બેંકના MPCએ છેલ્લે 14 મહિના પહેલા ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. તે સમયે રેપો રેટ વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. એ બાદથી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Share Article

Other Articles

Previous

ગાંડી વેલની વચ્ચે દારૂ છૂપાવવાનો ગજબ કીમિયો !!

Next

રાજસ્થાનનાં ચુરુમાં વિશાળ જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું…વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
13 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
13 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
14 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
14 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

મંત્રી કે સરકારી કર્મીઓને ફરજ દરમિયાન મળતી ભેટ-સોગાદના નિયમોમાં ફેરફાર, જાણો નવા નિયમો
ગુજરાત
2 વર્ષ પહેલા
Mohammed Rafi death anniversary : આજના દિવસે મોહમ્મદ રફીએ દુનિયાને કહ્યું’તું અલવિદા, જનાજામાં ઉમટ્યા હતા 10 હજારથી વધુ લોકો  
Entertainment
2 વર્ષ પહેલા
પીત્ઝાઘેલું રાજકોટ’ રોજ ૫૦,૦૦૦ ઝાપટી જાય છે !
રાજકોટ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં ગઈકાલે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનાનો મૃત્યુ આંક 13 થયો, 8 મૃતદેહોની ઓળખ થઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર