જલંધરમાં ગઈ રાત્રે ભાજપના નેતાના ઘર પાસે ગ્રેનેડ હુમલા અંગે પંજાબ પોલીસે 12 કલાકની અંદર ભેદ ઉકેલી દીધો, બે આતંકી ઝીશાન અખતર અને શહેજાદ ભટ્ટીની ધરપકડ બ્રેકિંગ ન્યૂઝ 1 સપ્તાહ પહેલા