હળવદમાં પિતા બન્યો હેવાન ! દોઢ વર્ષના બાળકનો ઘા કરતા મોત
હળવદના ટીકર ગામે રણની ઢસીએ બનેલો બનાવ : પતિ પત્ની ઝઘડ્યા અને બાળક લઈને ભાગેલા પિતાએ બાળકને ફેંકી દીધો