સતત બીજા વર્ષે ગુજરાતની ઝાંખીની ભવ્ય જીત, ધોરડોની ઝાંખીને મળ્યુ પ્રથમ સ્થાન
- પ્રજાસત્તાક દિવસના પર્વ પર કર્તવ્ય પથ પર ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના કચ્છનો ધોરડાની ઝાંખીને પ્રસ્તુત કરવામાં આવી હતી. ધોરડાની ઝાંખીને પીપલ્સ ચોઈસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે.