ગોંડલની ગોંડલી નદી પાસે આવેલી શાકમાર્કેટમાં ચાર મહિનાથી ખુલ્લેઆમ ધમધમતાં વરલી-મટકાના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગસેલનો દરોડોઃ 2.70 લાખના મુદ્દામાલ સાથે15 જુગારી પકડાયાઃ મુખ્ય સૂત્રધાર અને અનેક ગુનામાં સંડોવાયેલો ઈકબાલ ખીરાણી દબોચાયો રાજકોટ 3 વર્ષ પહેલા