વાંકાનેર: રાજા વડલા ગામે સામાન્ય બાબતે બે પરિવારના સભ્યો સામસામે આવી જતા સહશસ્ત્ર ધીંગાણું
બાઇક અડી જવા જેવી સામાન્ય બાબતે ધોકા પાઈપ વડે એકબીજા પર તૂટી પડતા છ લોકો ઘવાયા : આઠ સામે ગુનો નોંધાયો