વડોદરાના દરજીપુરામાં રેડ કરવા ગયેલી SMCની ટીમ પર પથ્થરમારો
વડોદરાના દરજીપુરામાં રેડ કરવા ગયેલી SMCની ટીમ પર પથ્થરમારો : PIએ સ્વબચાવમાં કર્યું બે રાઉન્ડ ફાયરિંગ, 22 લાખની કિંમતની દારૂની બોટલ સાથે 3 શખ્સોને ઝડપી લીધા