રાજ્યના 59 ડેપ્યુટી કલેકટરની બદલી
રાજકોટમાં નવા ડીએસઓ તરીકે જૂનાગઢથી એ.એસ.ઝાપડા મુકાયા, સિદ્ધાર્થ ગઢવી રૂડામાં મુકાયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પંકજ વલવાઈ ઝઘડિયા પ્રાંત તરીકે મુકાયા
આઠ પ્રોબેશનર આઈએએસ અધિકારીઓને પ્રાંત અધિકારી તરીકે નિમણૂક અપાઈ