રાજકોટ : રેલવ સ્ટેશન ખાતેથી 198.9 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે મહિલા અને સગીર ઝડપાયા
રાજકોટ : રેલવ સ્ટેશન ખાતેથી 198.9 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે મહિલા અને સગીર ઝડપાયા, દૂરન્તો એક્સપ્રેસમાંથી ઉતર્યા બાદ SOGએ સામાન ચેક કરતા 19.89 લાખનું ડ્રગ્સ મળી આવ્યું