રાજકોટ બારની ચૂંટણીમાં ૧૦૦૦ મતની ગણતરી બાદ પ્રમુખ પદે પરેશ મારુ ૩૮૫ મત સાથે પ્રથમ ક્રમે
રાજકોટ બારની ચૂંટણીમાં ૧૦૦૦ મતની ગણતરી બાદ પ્રમુખ પદે પરેશ મારુ ૩૮૫ મત સાથે પ્રથમ ક્રમે, બકુલ રાજાણીને મળ્યા ૨૮૪ મત જ્યારે દિલીપ જોષી ૨૪૭ મત સાથે પાછળ ચાલી રહ્યા છે : હજુ ૧૧૨૨ મતની ગણતરી બાકી