રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આવેલા ગોપાલ નમકીનની આગ કાબુમાં આવતા ઘણો સમય લાગશે
રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આવેલા ગોપાલ નમકીનની આગ કાબુમાં આવતા ઘણો સમય લાગશે: સદભાગ્યે અંદર કોઈ ફસાયેલું નથી: રાજકોટથી ચાર ઉપરાંત ગોંડલ, શાપર વેરાવળ, કાલાવડ, જામનગરથી ફાયર ફાયટરો બોલાવાયા