રાજકોટની બજારમાં તસ્કરોએ તરખાટ મચાવતાં વેપારીઓ ફફડ્યા
રાજકોટની બજારમાં તસ્કરોએ તરખાટ મચાવતાં વેપારીઓ ફફડ્યા: દિવાનપરામાં મનાલી ટેક્સટાઈલ બાદ ગેલેક્સી હોટેલ સામે સોના-ચાંદીની ઓફિસમાં લાખોની ચોરી થતાં ભયનો માહોલ: આવતીકાલે મોટી સંખ્યામાં વેપારીઓ પોલીસ કમિશનરને આપશે આવેદન