રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની તાત્કાલિક અસરથી બદલી
રાજકોટના અગ્નિકાંડનો મોટો પડઘો પડ્યો છે. રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને DCP સુધીર દેસાઈની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. ત્રણેયના પોસ્ટીંગ બાકી