મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલ્ટી મારી ગઈ
મહેસાણાથી દ્વારકા પૂનમ ભરવા જતા યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત
ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત સર્જાતા 16 મુસાફરો ઘાયલ, સારવાર માટે મોરબી અને રાજકોટ ખસેડાયા