ગુજરાતમાં 6 નવી DEO કચેરીને મળી મંજુરી:હવે રાજકોટ શહેર અને ગ્રામ્યની ડી.ઇ.ઓ. કચેરી અલગ રહેશે,આખરે અનેક રજૂઆતો બાદ વિભાજનને મંજુરી બ્રેકિંગ ન્યૂઝ 10 મહિના પહેલા