બંગાળી ભાષાએ દેશની સંસ્કૃતિને સમૃદ્ધ કરી,વંદે માતરમથી નવી ચેતના મળી
બંગાળી ભાષાએ દેશની સંસ્કૃતિને સમૃદ્ધ કરી,વંદે માતરમથી નવી ચેતના મળી, કોલકત્તા એરપોર્ટ પરથી વડાપ્રધાન મોદીનું વર્ચ્યુઅલ સંબોધન, બંગાળમાં રેલીના સ્થળે ખરાબ હવામાનને કારણે વડાપ્રધાનનું હેલિકોપ્ટર લેન્ડ થયું નહીં
