પોરબંદર જિલ્લા વહીવટીતંત્રની ભૂમાફિયાઓ સામે લાલ આંખ
ઓડદર થી ગોસા દરિયાઈ પટ્ટી પર કુલ ૧૬ દબાણો આશરે ૨૫૦ વીઘા જેટલી સરકારી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા