પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વડપણ હેઠળની પેનલે દેશમાં લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની કરી ભલામણ
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વડપણ હેઠળની પેનલે દેશમાં લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની કરી ભલામણ, બંધારણમાં સુધારો કરવો પડશે