ધામી કેબિનેટે UCCને આપી મંજૂરી, 6 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ કરાશે
- ઉત્તરાખંડ કેબિનેટે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) બિલને મંજૂરી આપી છે. આ બિલ 6 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.