દેશમાં કોરોનાએ વધારી ચિંતા, નવા 313 કેસ નોંધાયા
દેશમાં કોરોનાએ વધારી ચિંતા, નવા 313 કેસ નોંધાયા, JN.1 વેરિઅન્ટે મચાવ્યો હાહાકાર
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 313 નવા કેસ નોંધાયા
દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 2331થી ઘટીને 2,041 થઇ
અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ અપાયા