દિલ્હી એઇમ્સમાં ફરજ બજાવતા રાજકોટના ડો. રાજ ઘોણીયાએ દવાનો ઓવરડોઝ લઈ કરી આત્મહત્યા
પત્ની રક્ષાબંધન માટે રાજકોટ આવ્યા હતા અને પાછળથી પગલું ભર્યું: સાંજે મૃતદેહ રાજકોટ લાવવામાં આવશે