તૌબા તૌબા રાજકોટમાં 43 ડિગ્રી
બપોરે અઢી વાગ્યે મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું, પવનની ગતિ ઘટીને 8 કીમી, પારો 44 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા