ટીચર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે ચાર્જ લ્યે તે પહેલા જ ડો. સરોજ શર્માની હકાલપટ્ટી
ટીચર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે ચાર્જ લ્યે તે પહેલા જ ડો. સરોજ શર્માની હકાલપટ્ટી, ડ્રાઇવરે કરેલા આપઘાતમાં આક્ષેપો થયા હતા: નવા વીસી તરીકે નિવૃત્ત પ્રો. રમેશ ચતુરભાઈ પટેલની નિમણૂક