ગુજરાત ATSએ જાસૂસી મામલે એક વ્યક્તિની કરી ધરપકડ
સુરક્ષા એજન્સીની જાસૂસી કરી ગુપ્ત માહિતી પહોંચાડતો હોવાનું સામે આવ્યું. જાસૂસી કરનાર આરોપી દિપેશ ગોહેલ ઓખાથી ઝડપાયો.. પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે સપર્કમાં હતો