ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર.ભાજપે ઉઠાવેલા વાંધા ચૂંટણી પંચે ફગાવ્યા. બ્રેકિંગ ન્યૂઝ 1 વર્ષ પહેલા
હરિપર પાળ ગામે કાર-બાઈક અથડાવા જેવી બાબતે મોટું ધીંગાણું: જયદેવ ડાંગર, તેના પિતરાઈ ભાઈ સુભાષ ડાંગરને કોન્સ્ટેબલ મયુર વીરડા સહિતનાએ ફડાકા ઝીંકી દેતાં મામલો વણસ્યો: સમી સાંજે ઘાત ગોઠવીને જયદેવ-સુભાષને આંતરી માર માર્યો’ને બે જૂથ સામસામે ટકરાયા: ચારથી વધુ ઘાયલ: એકની હાલત ગંભીર બ્રેકિંગ ન્યૂઝ 10 મહિના પહેલા