Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

ઉપલેટાના ગધેથડ ગામે પરિવાર કથાનું રસપાન કરવા ગયો’ને ઘરમાં તસ્કરોના ધામા : રૂ.2.85 લાખની ચોરી

Wed, November 19 2025

ઉપલેટાના ગધેથડ ગામે ચાલી રહેલી સપ્તાહમાં ગયેલા પરિવારના ઘરમાં તા. 16/11/2025 ના રાત્રીના 01:00 થી 03:00 દરમીયાન કોઈ પણ વખતે પરિવાર ઘરે હાજર ના હોઈ ત્યારે તેમના રહેણાક મકાનમાં આગળ તાળુ મારેલ હોઈ તે રૂમમા પાછળની બારીની ગ્રીલ તોડી રૂમમાં કબાટમાં તીજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના કી.રૂ, 2,60,000/-તથા રોકડ રૂ,25,000/- મળી કુલ કી. રૂ.2,85,000/ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયો હોવાની બાબત સામે આવી હતી ત્યારે આ મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની જયદીપ પાન વાળી ગલીમાં રહેતા અતુલભાઈ ઉગાભાઈ વાસકીયાએ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :જો જો તમે આવી ભૂલ ન કરતાં! ફોરેન ટ્રીપમાં ડ્યુટી ફ્રી વાઇન બોટલ લાવતા પ્રવાસીઓ ગુજરાત પોલીસ માટે સોફટ ટાર્ગેટ

રાત્રીના આશરે બે વાગ્યે તેમની પત્ની હંસાબેન ભજન સાંભળી ઘરે આવેલ અને તેમને ફોન કરેલ અને જણાવેલ કે, ઘરે જે રૂમમા તાળુ મારેલ તે રૂમનુ તાળુ ખોલેલ છે પરંતુ રૂમનો દરવાજો અંદરથી ખુલતો નથી તેવું જણાવતા ફરિયાદી પોતાના ઘરે આવેલ અને રૂમનો દરવાજો ખોલતા અંદરથી કોઇએ બંધ કરેલ હોવાનુ જાણવા મળેલ હતું. આ બાબર્તે ફરિયાદીએ પ્રથમ આજુ બાજુમા તપાસ કરેલ હતી અને ત્યારે તેમના ગામમા ભાગવત સપ્તાહનો કાર્યક્રમ હોય જેથી હાલે પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ જાહેર કરેલ છે ત્યારે આ બાબતમાં ભાયાવદર પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહીતા 2023 ની કલમ 305(એ), 331(4) મુજબ ગધેથડ ગામના ફરિયાદીની ચોરી અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ઘરી છે. જેમાં આ મામલાની તપાસ ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એચ.રાખોલીયા દ્વારા ચલાવવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Share Article

Other Articles

Previous

કેન્દ્રીય બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ જાહેર થશે? નાણામંત્રી દ્વારા બજેટ પહેલા મૂડી બજારના પ્રતિનિધિઓ સાથે કરી બેઠક

Next

જો જો તમે આવી ભૂલ ન કરતાં! ફોરેન ટ્રીપમાં ડ્યુટી ફ્રી વાઇન બોટલ લાવતા પ્રવાસીઓ ગુજરાત પોલીસ માટે સોફટ ટાર્ગેટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GCRI અમદાવાદ દ્વારા સમયસર કેન્સર સ્ક્રીનિંગ અને તમાકુ ત્યાગનો મહત્વપૂર્ણ સંદેશ
12 મિનિટutes પહેલા
કીમ નદી ઉફાન પર આવતા ગોડસંબા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા: 87 રસ્તા બંધ, તંત્ર એલર્ટ
25 મિનિટutes પહેલા
24 કલાકમાં 255 તાલુકામાં જળબંબાકાર, સુરતના અંબિકામાં આભ ફાટતાં રેકોર્ડબ્રેક 24 ઇંચ વરસાદ
47 મિનિટutes પહેલા
CNGના ભાવમાં સીધો ₹4 નો વધારો, નવો ભાવ રૂ. 94.02 પ્રતિ કિલો પર પહોંચ્યો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત
ગુજરાત
1 વર્ષ પહેલા
વર્ષ 2026-2027 શૈક્ષણિક વર્ષ માટે RTE હેઠળ તૈયારી શરૂ થશે: વિદ્યાર્થીઓની સંખ્યા અને વર્ગોની વિગતો મંગાવાઇ
ગુજરાત
6 મહિના પહેલા
મોદી સરકાર કઈ યોજનામાં ફેરફાર કરવા તૈયાર ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજથી રાજકોટમાં એક જ નામ…દેવા શ્રી ગણેશા, દેવા શ્રી ગણેશા…
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર