Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

SIRમાં 42 ટકા ડિજિટાઇઝેશન સાથે જસદણ રાજ્યમાં અવ્વલ : સ્પેશિયલ ઈન્સેન્ટિવ રીવીઝન કામગીરીમાં બનાસકાંઠા પ્રથમ, રાજકોટ બીજા ક્રમે

Tue, November 18 2025

રાજકોટ સહિત રાજ્યભરમાં સ્પેશિયલ ઈન્સેન્ટિવ રીવીઝન એટલે કે SIRની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ત્યારે પ્રથમ તબક્કામાં તા.4 નવેમ્બરથી 2256 બીએલઓ દ્વારા ઘેર ઘેર એન્યુમરેશન ફોર્મ વિતરણ બાદ હાલમાં ફોર્મ પરત લેવાની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમે અને રાજકોટ જિલ્લો બીજા ક્રમે હોવાના આંકડા સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં 42 ટકા ગણતરી ફોર્મ પરત મેળવી ડિજિટાઇઝેશનમાં જસદણ વિધાનસભા બેઠક મોખરે રહી છે.

રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્રના જણાવ્યા મુજબ ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ જિલ્લામાં 4 નવેમ્બરથી SIR કામગીરી અંતર્ગત 2256 બીએલઓ દ્વારા જિલ્લાની આઠ વિધાનસભામાં નોંધાયેલ 23.91 લાખ મતદારોને ઘરે -ઘેર સમ્પર્ક કરી એન્યુમરેશન ફોર્મ આપવામાં આવ્યા બાદ સરળ ગણતરી ફોર્મ ભરાઈને પરત આવી રહ્યા છે.

આ પણ વાંચો :ગીરતારામાં ઉતર્યા બોલીવૂડના સિતારા! રાજકોટ એરપોર્ટથી કંગના પહોંચી સાસણ: કિંગ ખાન,દીપિકા-રણવીર અને ઘોની રવાના

સાથે જ ક્લસ્ટર ઓફિસ ખાતે પરત આવતા ગણતરી ફોર્મની ડિજિટાઇઝેશનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકમાં હાલમાં સૌથી સારી કામગીરી જસદણ વિધાનસભા બેઠકમાં 42 ટકા કામગીરી થઇ છે. જે સમગ્ર રાજ્યમાં અવ્વલ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં ઓવરઓલ 17.76 ટકા એટલે કે, 18 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે.

Share Article

Other Articles

Previous

આંગણવાડી બહેનોને BLOની કામગીરી માટે માનસિક દબાણ : રાજકોટમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા મૌન સેવી લેવાતા કર્મીઓની હાલત કફોડી

Next

ગીરતારામાં ઉતર્યા બોલીવૂડના સિતારા! રાજકોટ એરપોર્ટથી કંગના પહોંચી સાસણ: કિંગ ખાન,દીપિકા-રણવીર અને ઘોની રવાના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
3 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
3 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
3 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

Ahmedabad Plane Crash : Air Indiaના ક્રેશ થયેલા વિમાનનું DVR મળ્યું, દુર્ઘટનાની અંતિમ ક્ષણોમાં શું ચાલી રહ્યું હતું? રહસ્ય ખુલશે
ગુજરાત
12 મહિના પહેલા
મહાકુંભમાં સતત બીજા દિવસે બની આગની ઘટના, કિન્નર અખાડા સામેના ટેન્ટમાં આગ ભભૂકી, કોઈ ઘાયલ થયું નથી, થોડા સમય બાદ આગ કાબુમાં આવી
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટ : મહાપાલિકામાં કોંગ્રેસનો ‘લાકડા’ જેવો વિરોધ !
રાજકોટ
2 વર્ષ પહેલા
IPL 2025 : રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, સંજુ સેમસન અનફિટ જાહેર ; આ ઓલરાઉન્ડર ખેલાડી સંભાળશે ટીમની કમાન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર