Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટસ્પોર્ટ્સ

વિશ્વવિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર આ તારીખે રાજકોટ આવશે : ખાનગી યુનિ.ના કોન્વોકેશનમાં આપશે હાજરી

Tue, November 18 2025

47 વર્ષના લાંબા ઈન્તેજાર બાદ આખરે ભારતીય મહિલા ટીમ 2 નવેમ્બરે વન-ડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનતાં જ દેશવાસીઓની ખુશીનો પાર રહ્યો ન્હોતો. ખાસ કરીને ક્રિકેટ સહિતની રમતમાં કારકીર્દિ બનાવવા માટે મહિલાઓ અને યુવતીઓને આ જીતે ખૂબ જ પ્રેરિત કરી હતી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ નાની બાળકીથી લઈ યુવતીઓ ક્રિકેટમાં આગળ વધવા માટે મહેનત કરી રહી છે ત્યારે ભારત ચેમ્પિયન બન્યા બાદ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમીના રોડ્રિગ્સ સહિતની ખેલાડી તેમની આઈડલ બની ચૂકી છે ત્યારે આગામી 22 નવેમ્બરને શનિવારે વિશ્વવિજેતા ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર રાજકોટ આવી રહ્યાનું જાણવા મળ્યું હતું.

શનિવારે શહેરની એક ખાનગી યુનિવર્સિટી દ્વારા કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાજરી આપવા માટે હરમનપ્રીત રાજકોટની મહેમાન બનશે. આ કાર્યક્રમને અંતિમ ઓપ આપવા માટે યુનિવર્સિટી દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. કેપ્ટન હરમનપ્રીત કૌર ઉપરાંત અન્ય દિગ્ગજો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો :યે દોસ્તી હમ નહીં…પાંચ દાયકા બાદ ફરી સિનેમાઘરોમાં દેખાશે જય-વીરુની જોડી! ‘શોલે-ધ ફાઇનલ કટ’ને રિ-રિલિઝ કરવાની તૈયારી

બીજી બાજુ હરમનપ્રીત કૌર રાજકોટ આવી રહ્યાનું ધ્યાન પર આવતા જ તેના ચાહકો એક ઝલક મેળવવા માટે આતૂર બન્યા છે ત્યારે હરમનપ્રીત માટે રાજકોટની મુલાકાત યાદગાર બની રહેશે તે નિશ્ચિત છે.

Share Article

Other Articles

Previous

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર: ભૂપેન્દ્ર પટેલ બુધવારે નહીં, શનિવારે આવશે રાજકોટ, કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

Next

યે દોસ્તી હમ નહીં…પાંચ દાયકા બાદ ફરી સિનેમાઘરોમાં દેખાશે જય-વીરુની જોડી! ‘શોલે-ધ ફાઇનલ કટ’ને રિ-રિલિઝ કરવાની તૈયારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
બાંગ્લાદેશ સત્તાવાર રીતે T-20 વર્લ્ડ કપમાંથી બહાર : ICCએ કરી જાહેરાત, સ્કોટલેંડનો સી ગ્રુપમાં સમાવેશ
2 દિવસ પહેલા
દ્વારકાધીશ મંદીર પાસે તમાકુના વેચાણ-સેવન ઉપર પ્રતિબંધ: ભીક્ષુકો તેમજ ફેરીયાઓ પણ મંદીર નજીક નહીં આવી શકે
2 દિવસ પહેલા
થોડી તો દયા રાખો…અમેરિકામાં ICE દ્વારા 5 વર્ષના બાળકની અટકાયત,સ્કૂલમાંથી ઘરે આવ્યો એ સાથે જ ઉઠાવી લીધો,જાણો શું છે મામલો
2 દિવસ પહેલા
દિલ્હીની પ્રજાસત્તાક દિવસની પરેડમાં 17 રાજ્યો અને 13 મંત્રાલયના ટેબ્લો રજૂ થશે, જાણો કયા રાજ્યના ટેબ્લોમાં શું છે ખાસ?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2814 Posts

Related Posts

રાજકોટના ફટાકડાના ધંધાર્થીઓને પાણીની ટાંકી ગોટાળે ચડાવશે! દુકાન ઘરની હોય કે ભાડાની 1000 લીટરની પાણીની ટાંકી રાખવી ફરજિયાત
ગુજરાત
4 મહિના પહેલા
ઈરાનમાં ઇઝરાયલ દ્વારા મોટા પાયે સાઇબર એટેક : અનેક એકમોને અસર, પરમાણુ ઠેકાણા પણ નિશાન પર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાઇડ્સ સંચાલકોને દુખે છે પેટ અને કૂટે છે માથું : કહેવાતા રાઇડ્સ સંચાલકો પાસે પોતાની રાઇડ્સ જ નથી
ગુજરાત
8 મહિના પહેલા
દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના ઘરમાં બળી ગયેલી ચલણી નોટોની સુપ્રીમ કોર્ટે જ તસવીરો અને વિડિયો જાહેર કર્યા
Breaking
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર