Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ફેબ્રુઆરી સુધીમાં રાજકોટના મુખ્ય રસ્તા જ નહીં, શેરી-ગલી પણ ‘ટનાટન’ બનાવો : શાસકોનો અધિકારીઓને આદેશ

Wed, November 12 2025

આ વર્ષે એકધારો નહીં બલ્કે છૂટક છૂટક 37 ઈંચ જેટલો વરસાદ રાજકોટમાં પડ્યો આમ છતાં રસ્તાની હાલત ‘હાડપીંજર’ જેવી થઈ જતાં મહાપાલિકાના શાસકો ઉપર છેલ્લા ઘણા મહિનાઓથી માછલા ધોવાઈ રહ્યા છે. કોંગે્રસ અને આમ આદમી પાર્ટીએ પણ રસ્તાની હાલતને મહાપાલિકાની ચૂંટણીનો મુદ્દો બનાવી લીધો હોવાથી ભાજપે પણ તેનો જવાબ આપવા માટે તૈયારી કરી લીધી છે. ફેબ્રુઆરી બાદ ગમે ત્યારે મહાપાલિકાની ચૂંટણી આવી જાય તેમ હોવાથી શાસકોએ ફેબ્રુઆરી સુધીમાં શહેરના મુખ્ય રસ્તા જ નહીં પરંતુ શેરી-ગલીને પણ ‘ટનાટન’ બનાવવા માટે અધિકારીઓને આદેશ આપ્યો હતો.

આ અંગે મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર ઉપરાંત ચાર નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ સિટી ઈજનેર વચ્ચે એક બેઠક મળી હતી જેમાં એવો આદેશ છૂટ્યો હતો કે ફેબ્રુઆરી સુધીમાં તમામ રસ્તા બરાબર થઈ જવા જોઈએ. આ ઉપરાંત કયા રસ્તાનું કામ ક્યાં પહોંચ્યું છે તેનો દૈનિક રિપોર્ટ તૈયાર કરી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આપવાનો રહેશે સાથે સાથે જે વોર્ડમાં રસ્તાકામ ચાલતું હોય ત્યાંના કોર્પોરેટર સાથે પણ નિયમિત સંકલન કરવાનું રહેશે.

આ પણ વાંચો :રાજકોટમાં ગેંગ બનાવતાં પહેલાં સો વખત વિચાર કરવો પડે તેવી કાર્યવાહીની ગેરંટીઃ ACP ભરત બસીયા

અધિકારીઓને એવો આદેશ પણ આપવામાં આવ્યો હતો કે જો રસ્તાકામમાં એજન્સી દાંડાઈ કરતી હોય તો તેને નોટિસ ફટકારી દાંડાઈ કરવાનું કારણ જાણવાનું રહેશે અને તે કારણ પદાધિકારીઓને પણ જણાવવાનું રહેશે. ખાસ કરીને અમુક વોર્ડમાં એક કોર્પોરેટરને રસ્તાકામ ચાલી રહ્યાનું જાણકારી હોય છે જ્યારે બાકીના ત્રણ કોર્પોરેટરને હોતી નથી એટલા માટે આવું ન બને તે માટે તમામને જાણ કરવાની રહેશે. ખાસ કરીને ડીઆઈ પાઈપલાઈનનું કામ જ્યાં ચાલી રહ્યું છે તેને સમયસર પૂર્ણ કરીને ત્યાં મેટલિંગ કરવા પણ આદેશ અપાયો હતો. આ ઉપરાંત નવું ખોદકામ શરૂ કરવા પણ તાકિદ કરાઈ હતી.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન મોદી દિલ્હી બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં જઈને મળ્યા અને માહિતી લીધી

Next

રાજકોટમાં ગેંગ બનાવતાં પહેલાં સો વખત વિચાર કરવો પડે તેવી કાર્યવાહીની ગેરંટીઃ ACP ભરત બસીયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
2 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
2 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
2 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીને કેનેડાની પોલીસે ક્લીન ચીટ આપી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
વડાપ્રધાને ઓડિશામાં શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પહેલા ભૂમાફિયાઓને જેલભેગા કરો, પછી અમારા આશરા છીનવજો
રાજકોટ
11 મહિના પહેલા
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જાહેર થાય તે પૂર્વે સિવિલ અને પોલીસ તંત્રના ૨૦૦ અધિકારીઓની બદલી
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર