Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુ એરપોર્ટ પર નમાજ પઢવાનો મુદ્દો ગરમાયો : ભાજપે સલામતિ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા, વિડીયો થયો વાયરલ

Mon, November 10 2025

બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2 ઉપર નમાજ પઢવાનો મુદ્દો ગરમાયો છે. આ એરપોર્ટનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ખુલ્લામાં નમાઝ અદા કરતા જોવા મળે છે. આ અંગે ભાજપ સહિતના વિરોધ પક્ષે રાજ્ય સરકાર પર ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે બેવડા ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.

અહેવાલ મુજબ, વીડિયોમાં નમાઝ અદા કરતા જોવા મળતા લોકો મક્કા જતા મુસાફરોના સંબંધીઓ હોવાનું માનવામાં આવે છે. એરપોર્ટ પરિસરમાં પહેલેથી જ એક નિયુક્ત નમાઝ રૂમ હોવા છતાં તેઓએ જાહેર જગ્યામાં નમાઝ અદા કરી હતી તેવું દેખાય છે. વાયરલ વીડિયોમાં એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ પણ નજીકમાં દેખાય છે.

How is this even allowed inside the T2 Terminal of Bengaluru International Airport?
Hon’ble Chief Minister @siddaramaiah and Minister @PriyankKharge do you approve of this?

Did these individuals obtain prior permission to offer Namaz in a high-security airport zone?
Why is it… pic.twitter.com/iwWK2rYWZa

— Vijay Prasad (@vijayrpbjp) November 9, 2025

વીડિયો સામે આવ્યા બાદ ભાજપના નેતા વિજય પ્રસાદે એક્સ પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને આઈટી મંત્રી પ્રિયંક ખડગે પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યુ હતું કે, “બેંગલુરુ એરપોર્ટના ટી-2 ટર્મિનલમાં આ કેવી રીતે મંજૂરી આપવામાં આવી? શું આ લોકોએ નમાઝ અદા કરવા માટે પૂર્વ મંજુરી મેળવી હતી? આ એક હાઈ સિક્યોરિટી ઝોન છે.” તેમણે આગળ લખ્યું હતું કે, “સરકાર RSS માર્ચ જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ આવી ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે. આ એક ગંભીર સુરક્ષા ચિંતા છે.”

આ પણ વાંચો :જનગણના 2027 : જનગણના-સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ, યુઝર્સને મળશે સરળ એક્સેસ, જાણો ખાસિયત

આ વિવાદ બાદ કર્ણાટક સરકાર ટૂંક સમયમાં એક આદેશ જાહેર કરી શકે છે જે એરપોર્ટ પરિસરમાં કોઈપણ પ્રકારની ધાર્મિક અથવા રાજકીય પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકશે.

Share Article

Other Articles

Previous

ચાલતી કારમાં ભયાનક વિસ્ફોટથી હચમચી ઉઠ્યું દિલ્હી! 10થી વધુના મોત, અનેક લોકો ઘાયલ: યુપી, દિલ્હી,ગુજરાતમાં હાઈ એલર્ટ

Next

જનગણના 2027 : જનગણના-સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ, યુઝર્સને મળશે સરળ એક્સેસ, જાણો ખાસિયત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
2 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
2 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
3 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
3 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

રાજકોટના નાનામવા ચોક પાસે જાહેરમાં એક યુવકને લાકડી વડે મારમાર્યો જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારતભરમાં ટ્રેનોને ઉથલાવવાનું અને બોમ્બ વિસ્ફોટ કરવાનું ખોફનાક કાવતરું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લો બોલો! હવે રાજકોટમાં સીએટ કંપનીની નકલી ટ્યૂબ બનાવવાનું કારખાનું પકડાયુ
ગુજરાત
4 મહિના પહેલા
રાજકોટમાં ડોક્ટર શ્યામ રાજાણી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ, પીડિતાનો વિડીયો આવ્યો સામે : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર