Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગીરનારની લીલી પરિક્રમા સ્થગિત : માવઠાંને લીધે સર્વત્ર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ જતા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

Fri, October 31 2025


જુનાગઢની લીલી પરિક્રમા જે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. લીલી પરિક્રમા દર વર્ષે દેવ દિવાળીના દિવસથી શરૂ થાય છે. ત્યારે આ વર્ષે વરસાદને લીધે  રસ્તા ખરાબ થતાં ગિરનાર પરિક્રમા મોકૂફ રાખવામાં આવશે. પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે તેવું જાણવા મળ્યું છે. પરિક્રમા રુટનું ધોવાણ થતાં તંત્ર દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે. માવઠાંને લીધે સર્વત્ર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ જતા ગીરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવાના આવી છે: સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

જુનાગઢની લીલી પરિક્રમા જે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. લીલી પરિક્રમા દર વર્ષે દેવ દિવાળીના દિવસથી શરૂ થાય છે. ત્યારે આ વર્ષે વરસાદને લીધે  રસ્તા ખરાબ થતાં ગિરનાર પરિક્રમા મોકૂફ રાખવામાં આવશે. પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે તેવું જાણવા મળ્યું છે. પરિક્રમા રુટનું ધોવાણ થતાં તંત્ર દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે. માવઠાંને લીધે સર્વત્ર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ જતા ગીરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવાના આવી છે: સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે.

લીલી પરિક્રમાનો રુટ ધોવાઈ ગયો

 જૂનાગઢ જિલ્લાના સૌથી પ્રખ્યાત ધાર્મિક કાર્યક્રમોમાંની એક છે લીલી પરિક્રમા જે દર વર્ષે હિંદુ પંચાંગ મુજબ કાર્તિક સુદ એકાદશીના દિવસે આ યાત્રા શરૂ થાય છે. ત્યારે આ વર્ષે જુનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે જુનાગઢમાં ખાસ કરીને લીલી પરિક્રમાનો રુટ ધોવાઈ ગયો હતો. પરિક્રમાનો માર્ગ લગભગ ૩૬ કિલોમીટરનો છે જે જંગલ, પહાડી માર્ગો અને નદીના કિનારા પરથી પસાર થાય છે. ત્યારે સમગ્ર રુટ પર કાદવ કીચડનું સામ્રાજ્ય થઈ જતાં તંત્ર દ્વારા પરિક્રમા સ્થગિત કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.  આ યાત્રાને “લીલી પરિક્રમા” કહેવાનું કારણ એ છે કે આખો માર્ગ હરિયાળો અને કુદરતી સૌંદર્યથી ભરેલો છે.


લીલી પરિક્રમા ધાર્મિક મહત્વ

આ યાત્રા ધાર્મિક રીતે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે ગિરનાર પર્વત પર અનેક દેવી-દેવતાઓનો નિવાસ છે, અને પરિક્રમા કરવાથી પાપ ધોઈ જાય છે તથા મનની શાંતિ પ્રાપ્ત થાય છે. લાખો ભક્તો દર વર્ષે આ યાત્રામાં ભાગ લે છે અને ભગવાન દત્તાત્રેય તેમજ અન્ય દેવી-દેવતાઓના દર્શન કરે છે.

વર્ષ 2025માં લીલી પરિક્રમા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાવાની હોવાની સંભાવના હતી ત્યારે હવે વરસાદ અને પરિક્રમા રુટના ધોવાણને લીધે આ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સાધુ-સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો હતો. જોકે, ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ-સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતીકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 1લીના રાત્રિના મુહૂર્તમાં યોજાશે.

Share Article

Other Articles

Previous

કેવડીયા ખાતે સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી : પરેડમાં ગુજરાતના ટેબ્લોએ અનેરું આકર્ષણ જમાવ્યું, PMના હાવભાવ બદલાયા

Next

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, ભારત પહેલા બેટિંગ કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
13 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

દ્વારકાના ક્લાયણપુરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ : માણાવદર, ઉપલેટામા ત્રણ ત્રણ ઇંચ, રાણાવાવમાં અઢી ઇંચ વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિકસિત ગુજરાતના મંત્ર સાથે ગુજરાત @2047 ડાયનેમિક ડોક્યુમેન્‍ટ-રોડમેપ તૈયાર
ગુજરાત
2 વર્ષ પહેલા
રવિન્દ્ર જાડેજાએ ફટકાર્યો વિજયી ‘ચોગ્ગો’ને ઝુમી ઉઠ્યું રાજકોટ !! જયાં જુઓ ત્યાં ઉજવણી અને ટ્રાફીક જામ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકી પ્રમુખપદની રેસમાં શું થયું ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર