આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના આયોજનમાં પડશે ખલેલ, મહત્વના કાર્યો રહેશે અધૂરા
આજની રાશિ – મેષ 06:01AM વૃષભ
મેષ (અ,લ,ઇ)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
સન્માન વધશે અને નવી સિદ્ધિઓ હાંસલ કરવાનો માર્ગ મળી શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
મનોરંજનની પ્રવૃત્તિઓ સમય વધું પસાર કરી શકો છો. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
કામમાં બેચેની લાગી શકે છે. અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કોઈ ખાસ વ્યેકતી સાથે મુલાકાત થઇ શકે છે. કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં મહેનત વધું પરિણામ ઓછુ મળી શકે છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
સ્વભાવ ચંચળ રહી શકે છે. મહત્વના કામો અધૂરા રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મકર ( ખ,જ)
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
નજીકની મુસાફરી થઇ શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.