જુના 16 મંત્રીઓ સાથેના નાના મંત્રી મંડળમાંથી 6 મંત્રી આબાદ રહ્યા
જુના 16 મંત્રીઓ સાથેના નાના મંત્રી મંડળમાંથી 6 મંત્રી આબાદ રહ્યા, 10 પડતા મુકાયા, 26 મંત્રીઓના નવા મંડળમા 19 નવા ચહેરા ઉમેરાયા, ગત ટર્મમા એક મંત્રીને બે, બે પોર્ટફોલીયો હતા તેમાં આવશે કાપ
