Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજકોટમાં પાર્કિંગ મફતમાં શા માટે શક્ય નથી? સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કરી મહત્ત્વની સ્પષ્ટતા

Mon, October 13 2025

રાજકોટ મહાપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી પાર્કિંગ પોલિસીનો અમલ કરીને અલગ-અલગ વિસ્તારમાં 62 પે એન્ડ પાર્ક સાઈટ બનાવાઈ છે જેમાંથી 24 સાઈટ હજુ પણ ખાલી પડેલી છે. દરમિયાન ગત સપ્તાહે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં વોર્ડ નં.7ના કોર્પોરેટર ડૉ.નેહલ શુક્લ દ્વારા શહેરમાં દરેક સાઈટ પર વિનામૂલ્યે પાર્કિંગ કરવા દેવાની છૂટ આપવા અને તેના બદલામાં જે પણ ખર્ચ થાય તે ભોગવવા પોતે તૈયાર હોવાની `ઓફર’ આપતા થોડી ક્ષણ માટે બેઠકમાં સોપો પડી ગયો હતો. આ મુદ્દો ઘણો જ ચગી જતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ મહાપાલિકા દ્વારા કમાણી માટે નહીં પરંતુ સુવિધા માટે આપવામાં આવે છે અને આ જરૂરી પણ છે.

આ પણ વાંચો :14 સર્કલનો પારકા પૈસે ‘વિકાસ’ કરશે રાજકોટ મનપા : જાણો કયા સર્કલનું કેટલું અપસેટ પ્રિમીયમ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ડૉ.નેહલ શુક્લ દ્વારા જે ઓફર અપાઈ છે તેનું પાલન કરવું શક્ય નથી. આ મુદ્દે તેમણે એક નહીં બલ્કે ચાર કારણ પણ આપ્યા હતા જેમાં પ્રથમ કારણ એ હતું કે મહાપાલિકા એ નફો કરવા માટે નહીં પરંતુ લોકોને સુવિધા આપતી સંસ્થા છે. બીજું કારણ એ કે ટેન્ડર પ્રક્રિયા વગર જ કોઈ કોન્ટ્રાક્ટ આપવો સરકારની પોલિસીની વિરુદ્ધ છે. ત્રીજું કારણ એ કે નફો કરવા માટે જ ટેન્ડર આપવું એ વ્યાજબી નથી અને ચોથું કારણ એ કે પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ કોઈ વેપારી એસોસિએશન કે સંસ્થા સંભાળે તે વાત માત્ર કહી શકાય પરંતુ તેનો અમલ થવો ઘણો જ કપરો છે.

આ પણ વાંચો :RMCના એક અધિકારીએ બૂટની લેસ બાંધતાં બાંધતાં કહ્યું, અમે તો કાર્યક્રમોથી થાક્યા, બીજા અધિકારીએ કહ્યું, મારે તો 54 વર્ષે જ નિવૃત્તિ…! વાંચો કાનાફૂસી

તેમણે ઉદાહરણ પણ આપ્યું કે કોઈ એજન્સી આવીને એમ કહે કે 100 કરોડ રૂપિયાનું ડામર કામ તે 80 કરોડ રૂપિયામાં કરી આપવા માટે તૈયાર છે પરંતુ શરત એટલી કે ટેન્ડર નહીં કરવાનું ! શું આ પ્રકારની ઓફર મહાપાલિકા ક્યારેય સ્વીકારી શકે ? બિલકુલ નહીં. જો દરેક સાઈટ પર પાર્કિંગ મફત કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા વકરવા સિવાય બીજું કશું મળશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પે એન્ડ પાર્કની એક પણ સાઈટ એવી નથી કે જ્યાં અપસેટ પ્રાઈસ કરતા વધુ આવક ન થઈ હોય આમ છતાં હજુ પણ કહીશ કે મહાપાલિકા પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ કમાણી માટે નથી આપતી.

Share Article

Other Articles

Previous

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જોન કેમ્પબેલે રચ્યો ઇતિહાસ : 23 વર્ષના દુકાળનો અંત લાવ્યો, તોડ્યો આ રેકોર્ડ  

Next

14 સર્કલનો પારકા પૈસે ‘વિકાસ’ કરશે રાજકોટ મનપા : જાણો કયા સર્કલનું કેટલું અપસેટ પ્રિમીયમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
1 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
1 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
1 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

ન્યારા પાસે નવી જેલનું ભૂમિપૂજન
રાજકોટ
1 વર્ષ પહેલા
‘તુ શું શીન સપાટા કરે છો’કહી બિલ્ડરને તેના સમાજના આગેવાને માર માર્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
અંબાણી પરિવારની શોભા વધારવા જામનગરમાં ક્રિકેટરોનો જમાવડો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
CBSEની ધો.10 અને ધો.12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થશે:9 એપ્રિલ સુધી ચાલશે;પરીક્ષાનું ટાઈમ ટેબલ બોર્ડની સાઇટ પર મુકાયું
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર