Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

આજે ભારતનું પાકિસ્તાન સામે આર યા પાર! પહેલીવાર બન્ને એશિયા કપના ફાઈનલમાં ટકરાશે, બન્ને દેશમાં ‘ક્રિકેટફિવર’ છવાશે

Sun, September 28 2025

41 વર્ષ બાદ આજે પહેલીવાર ભારત અને પાકિસ્તાન ટીમ એશિયા કપના ફાઈનલમાં ટકરાવા જઈ રહી છે ત્યારે ભારતનો એકમાત્ર લક્ષ્યાંક ચેમ્પિયન બનવાનો હશે. આ જ ટૂર્નામેન્ટમાં ભારતે 14 સપ્ટેમ્બર અને 21 સપ્ટેમ્બરે પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હોવાથી ફાઈનલમાં પણ એ જ પેટર્નથી કચડવા માટે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. બીજી બાજુ પાકિસ્તાને ફાઈનલમાં પહોંચ્યા બાદ અનેક વખત હવાબાજી કરી હોય તેની હવા કાઢી નાખવા માટે ટીમ ઈન્ડિયા એડીચોટીનું જોર લગાવી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. બીજી બાજુ 18 વર્ષ બાદ પાકિસ્તાન સામે ફાઈનલમાં જીતવાની ભારત પાસે તક હોય તે વેડફાઈ ન જાય તે માટે ટીમે પૂરતી તૈયારી કરી હતી.

રાત્રે 8 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો ફાઈનલ મુકાબલો રમાશે. લીગ મેચ હોય કે સુપર-4 મુકાબલો હોય ભારત-પાકિસ્તાન મેચથી બન્ને દેશમાં ભયંકર ક્રિકેટફિવર છવાઈ જવા પામ્યો હતો ત્યારે હવે ફાઈનલ મેચ હોવાથી મેચનો રોમાંચ કંઈક ઔર જ જોવા મળશે. ભારત છેલ્લે 2007 ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે જીત્યું હતું. આ પછી 2008માં કિટપ્લાઈ કપ અને 2017માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ભારતે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

આ પણ વાંચો :New Rule: 1 ઓક્ટોબર થી LPG-UPI સહિત આ 5 નિયમો બદલાશે, જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે

બીજી બાજુ આ વખતના એશિયા કપમાં ભારત ફાઈનલ સુધી `અજેય’ રહ્યું હોય તે છેવટ સુધી હાર્યા વગર જ ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે ઉતરશે. હેડ કોચ ગૌતમ ગંભીર દ્વારા તમામ ખેલાડીઓને બહારના દેકારાથી દૂર રહી માત્રને માત્ર મેદાન ઉપર રમત ઉપર જ ધ્યાન આપવા સલાહ આપવામાં આવી હતી.

આ મેચમાં સૌથી વધુ નજર હાર્ડહિટર બની ગયેલા અભિષેક શર્મા ઉપર ટકેલી રહેશે. આ ઉપરાંત શુભમન ગીલ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન ઉપર બેટિંગની મહત્તમ જવાબદારી રહેશે. જ્યારે બોલિંગમાં જસપ્રિત બુમરાહ જે સુપર-4ની મેચમાં ચાર ઓવરમાં 45 રન આપી બેઠો હતો તે ફાઈનલ જેવી મેચમાં એવી ભૂલ ન થાય તેનું પૂરતું ધ્યાન રાખીને ઉતરે તે જરૂરી છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા, સ્પીનરો કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી ઉપર પણ પાકિસ્તાની બેટરોને `માપ’માં રાખવાની જવાબદારી રહેશે.

આ પણ વાંચો :રાજકોટમાં વ્યાજખોરનો ત્રાસ : પુત્રની સારવાર માટે 1 લાખ વ્યાજે આપી 25 લાખ માંગીને ખેડૂતને આપી જાનથી મારી નાખવાની ધમકી

પાકિસ્તાન વિરુદ્ધ સૂર્યકુમારનું બેટ રહ્યું છે ખામૌશ…!

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન વિરુદ્ધ ટી-20 ફોર્મેટમાં અત્યાર સુધી સાત ઈનિંગ રમી છે જેમાં તે 18.50ની સરેરાશથી માત્ર 111 રન બનાવી શક્યો છે. તે પાકિસ્તાન વિરુદ્ધ ટી-20માં એક પણ ફિફટી બનાવી શક્યો નથી અને આ ટીમ વિરુદ્ધ તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ પણ એશિયા કપ-2025માં જ આવી હતી. તેણે ગ્રુપ મેચમાં અણનમ 47 રન બનાવ્યા હતા. જ્યારે સુપર-4 મેચમાં તો તે ખાતુંપણ ખોલાવી શક્યો ન્હોતો. 47 રન પહેલાં તે 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો ન્હોતો.

Share Article

Other Articles

Previous

મસાજ, પુલસેશન, સારી ઉંઘ : આજે ‘મોટી લડાઈ’ માટે ટીમ ઈન્ડિયાને કરાઈ તૈયાર! અભિષેક સંપૂર્ણ ફિટ, હાર્દિકની ફિટનેસ પર નજર રખાઈ

Next

New Rule: 1 ઓક્ટોબર થી LPG-UPI સહિત આ 5 નિયમો બદલાશે, જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
માર્ચ એન્ડિંગ સમયે અમદાવાદમાં ઈન્કમટેક્સનાં દરોડા: ઇન્ડસ્ટ્રીયલ ડાય બનાવતાં મેન્ફ્યુફેક્ચર અને એક્સપોર્ટર મયુર ડાય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ સહિત 22 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન
11 મિનિટutes પહેલા
રાજ્ય સભાના 32% સાંસદો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા, ADRના રિપોર્ટમાં અપાઈ માહિતી
12 મિનિટutes પહેલા
પાકિસ્તાનની સરકારે કોરોના કાળ જેવા નિયમો લાગુ કરી દીધા, લોકોને પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ મર્યાદિત કરવાનો આદેશ, સરકારી વિભાગોમાં હવે ઇંધણમાં 50% કાપ
14 મિનિટutes પહેલા
ઈઝરાયેલના હાઈફામાં આવેલી સૌથી મોટી રિફાઇનરી પર ઈરાનનો મોટો હુમલો, આગ ફાટી નીકળી
17 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3000 Posts

Related Posts

અરરર…’ઈચ્છાધારી’ ડૉક્ટરો દર્દીના રિપોર્ટ સાથે કરે છે છેડછાડ !
રાજકોટ
1 વર્ષ પહેલા
જમ્મુ -કાશ્મીરમાં આતંકીઓ સાથે ગોળીયુધ્ધમાં સેનાના કર્નલ સહિત 3 અધિકારી શાહિદ
નેશનલ
3 વર્ષ પહેલા
કેશ ફોર વોટ : ભાજપ નેતા વિનોદ તાવડે પર 5 કરોડ વહેંચવાનો આરોપ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જનતા દળ યુના નેતા ત્યાગીએ શું ધડાકો કર્યો ??
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર