Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

જેતપુરના પીઠડિયામાં હાઇવે ઓથોરિટીએ સંપાદનથી વધુ જમીન કબ્જે કર્યાની અપીલ ફગાવી દેતા રાજકોટ કલેકટર

Thu, September 18 2025

રાજકોટ -જેતપુર સિક્સલેન હાઇવે પ્રોજેક્ટ હાલમાં વિલંબથી ચાલી રહ્યો છે. ખાસ કરીને ગોંડલ તાલુકાના રીબડા અને જેતપુરના પીઠડીયા નજીક જમીન સંપાદનને લગતા પ્રશ્નો છે ત્યારે જેતપુર તાલુકાના પીઠડીયા ગામના બે અરજદારોએ હાઇવે પ્રોજેક્ટમાં હાઇવે ઓથોરિટી દ્વારા સંપાદન કર્યાથી વધુ જમીન ઉપર કબ્જો કરી લીધો હોવાની અપીલ જિલ્લા કલેકટરની કોર્ટમાં કરતા જિલ્લા કલેકટરે બન્ને પક્ષની દલીલો બાદ વધુ જમીન કબ્જે કર્યાની ફરિયાદ કરનાર બન્ને અરજદારોની અપીલને ફગાવી દઈ નાયબ કલેકટર ગોંડલનો તકરારી કેસનો હુકમ યથાવત રાખ્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે રેવન્યુ સર્વે નંબર 48 પૈકી1 તેમજ સર્વે નંબર 51 પૈકીની જમીન ધરાવતા રાજેશકુમાર નનકુભાઇ હુડળ અને હિમાંશુભાઈ જીલુભાઈ હુડળ દ્વારા નેશનલ હૉઇવે ઓથોરિટી દ્વારા તેમની જમીન વર્ષ 2007માં ભારત સરકારના શીપીંગ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય નેશનલ હાઇવેના મેનેજરને વેચાણ આપવામાં આવી હતી જેમાં સર્વે નંબર 48 પૈકી 1ની હેકટર 0-80-94 ચો.મી. પૈકી હેકટર 0-06-`4 ચો.મી. જમીન તથા સર્વેનં.51ની હેકટર 0-42-49 ચો.મી. પૈકી હેકટર 0-03-82 ચો.મી. જમીન જ વેચાણ આપી હોવા છતાં પણ હાઇવે ઓથોરિટી દ્વારા સંપાદન કરેલી જમીનથી વધુ જમીનમાં કબ્જો કરી લીધો હોય રેવન્યુ રેકર્ડમાં નોંધ સામે વાંધો લેતા નોંધ નંબર 5309 તકરારી થયા બાદ ગોંડલ પ્રાંત અધિકારી સમક્ષ ચાલી જતા પ્રાંત અધિકારીએ નોંધ પ્રમાણિત કરતા અરજદારોએ જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં 22મીએ સહકારીતા સંમેલન સામાન્ય સભા સાથે શક્તિ પ્રદર્શન? ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ

વધુમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તકરારી નોંધના અપીલ કેસેમાં બન્ને પક્ષને સાંભળ્યા હતા જેમાં અરજદારોએ દલીલ કરી હતી કે, હાઇવે ઓથોરિટીએ દસ્તાવેજ મુજબ જમીનનો કબ્જો લીધેલ નથી, સાથે જ હાઇવે ઓથોરિટી દ્વારા વેચાણથી ખરીદવામાં આવેલ જમીન કરતા વધુ કબ્જો કરી જે જગ્યાએ જમીન છે તેની બદલે બીજે કબ્જો કરેલ છે. સાથે જ પીઠડીયા ગામના તલાટી મંત્રીએ દાખલો રજૂ કરી જણાવ્યું હતું કે, સર્વે નંબર 48ની 2 એકર 09 ગુંઠા જમીન સંપાદન કર્યાનો કોઈ એવોર્ડ જ નથી.આ તમામ હકીકત પ્રાંત ગોંડલ દ્વારા રેકર્ડ ઉપર લેવામાં ન આવી હોવાનું જણાવી અરજદારોએ પ્રાંત દ્વારા મનસ્વી રીતે હુકમ કર્યો હોવાની દલીલ કરી હતી.

આ પણ વાંચો : રાજકોટની માલવિયા કોલેજ પાસે પાણીની લાઈન ધડાકાભેર ફાટી : 3 વોર્ડમાં ધાંધિયા

જો કે, આ અપીલ કેસમાં અરજદારો દ્વારા વેચાણ દસ્તાવેજ 654 તેમજ 655ની જમીનની વેચાણ નોંધ સામે વાંધો ઉઠાવ્યો હોય જિલ્લા કલેકટર દ્વારા કાયદાથી પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંત મુજબ જયારે રેવન્યુ ઓથોરિટી સમક્ષ કોઈપણ રજીસ્ટર્ડ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે ત્યારે એ ડોક્યુમેન્ટ અંગેની એન્ટ્રી  પાડવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના અનેક ચુકાદામાં પ્રસ્થાપિત થયેલ હોય આ કિસ્સો પણ એવા જ પ્રકારનો હોય હાલની નોંધ પ્રમાણિત થયેલ હોવાની સાથે ગોંડલ પ્રાંત અધિકારીના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનું ઉચિત જણાતું ન હોવાનું નોંધી અરજદારોની અરજી રિજેક્ટ કરી હતી.

Share Article

Other Articles

Previous

લોધિકાના વડવાજડી ગામના લોકો માટે નલ સે જલ યોજના સ્વપ્ન : સરકારની નલ સે જલ યોજનાની પોલ ખોલતા ગ્રામજનો

Next

રાજકોટમાં 22મીએ સહકારીતા સંમેલન સામાન્ય સભા સાથે શક્તિ પ્રદર્શન? ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ટ્રાફિકથી તોબા પોકારી ગયા છીએ, કંઈક કરો! રાજ્યના પોલીસવડાએ બોલાવેલી બેઠકમાં રાજકોટના મહાજનોએ બળાપો ઠાલવ્યો
14 મિનિટutes પહેલા
વેસ્ટ ઈન્ડિઝને હરાવી ભારત પહોંચ્યું સેમિફાઇનલમાં: સંજુ સેમસનની શાનદાર ઇનિંગ, ટીમ ઈન્ડિયાએ WI સામે 10 વર્ષ જૂની હારનો બદલો લીધો
31 મિનિટutes પહેલા
પાકિસ્તાનમાં સૈન્ય મથકો અને નૂરખાન એર બેઝ પર અફઘાની દળોનો મોટો હુમલો
1 કલાક પહેલા
બૈરુતમા હીઝબુલ્લાહના મથકો પર ઇઝરાયેલના ભયંકર મિસાઈલ હુમલામાં 10થી વધુના મોત, અનેક ઘાયલ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

250 કરોડના માલિક છે જામનગરના નવા ‘જામસાહેબ’ અજયસિંહ જાડેજા
ગુજરાત
1 વર્ષ પહેલા
દિલ્હી IAS કોચિંગ દુર્ઘટનાની તપાસ CBIને સોંપાઈ
નેશનલ
2 વર્ષ પહેલા
World Kidney Day : કિડનીની કાર્યક્ષમતા જાણવા ક્યો બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી ?? માત્ર 7% લોકો જ જાણે છે આ બાબત
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
નેપાળ સરહદ પર હાઈ એલર્ટ : હવાઈ સેવા સ્થગિત, સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો,ભારતીય દૂતાવાસે મુસાફરોને કરી અપીલ
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર