Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

RMCના સ્પોર્ટસ સંકુલમાં હવે ફરજિયાત 6 નહીં, 3 માસનું સભ્યપદ પણ મળશે : આટલી ફી ચૂકવીને કોચિંગ પણ મેળવી શકાશે

Sat, September 13 2025

રમત-ગમતપ્રેમી જનતાને કૌશલ્ય બતાવવા તેમજ શારીરિક ક્ષમતા જળવાઈ રહે તે માટે યોગ્ય પ્લેટફોર્મ આપવા મહાપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ સ્થળે સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વખતોવખત આ સંકુલમાં સભ્યપદની ફી ઉપરાંત નિયમોમાં ફેરફાર કરાઈ રહ્યા છે ત્યારે હવે એક મહત્ત્વનો નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે હવેથી દરેક સ્પોર્ટસ સંકુલ તેમજ મેદાન પર ફરજિયાત છ મહિના નહી બલ્કે ત્રણ મહિના માટે પણ સભ્યપદ આપવામાં આવશે. આ અંગેની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા કરાતા સોમવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેના પર નિર્ણય લેવાશે.

માર્ચ મહિનામાં જેનું લોકાર્પણ કરાયું તે મવડી ઈનડોર સ્ટેડિયમમાં હાલ બેડમિન્ટન, વોલીબોલ, ટેનિસ અને બાસ્કેટબોલ એમ ચાર રમત રમાઈ રહી છે અને આવતા મહિનાથી વધુ રમત રમી શકાશે. એકંદરે અહીં યોગ, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ, જીમ, સિન્થેટિક એથ્લેટિક ગ્રાઉન્ડ, સ્કવોશ, સ્વિમિંગ સહિતની રમતોની વ્યવસ્થા પણ હોય તેને પણ શરૂ કરવા કવાયત ચાલી રહી છે. આ માટે અગાઉ એક મહિનાથી લઈ છ મહિના સુધીનું ફરજિયાત સભ્યપદ લેવું પડતું હતું જેમાં સુધારોકરી ત્રણ મહિના અને એક વર્ષ એમ બે જ સભ્યપદનો નિયમ ઘડવામાં આવ્યો છે. આ માટેની ફી 150થી લઈ 11000 સુધીની રહેશે. આ સ્પોર્ટસ સંકુલમાં અલગ-અલગ 15 રમત માટે કોચની વ્યવસ્થા પણ કરવામાં આવશે જેના માટે દર મહિને એક હજારથી ત્રણ હજારની ફી નક્કી કરાઈ છે.

આ પણ વાંચો :વડાપ્રધાન મોદી ફરી એકવાર આવશે ગુજરાત : ભાવનગરમાં કરશે ભવ્ય રોડ-શો, કરોડોના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત

આ જ પ્રમાણે રેસકોર્સ સંકુલ તેમજ મહાપાલિકા હસ્તકના રમત-ગમતના મેદાનો માટે સિક્યોરિટી ડિપોઝિટ, ભાડુ સહિતના નિયમો અમલમાં હતા જેમાં ડિપોઝિટ હટાવવા, સમય નક્કી કરવા સહિતના નિયમો નક્કી કરાયા છે જેને સોમવારે સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપશે. એકંદરે અત્યાર સુધી અલગ-અલગ સંકુલ માટે નિયમો બનાવાયા હતા તે તમામને એક કરી કામગીરી સરળ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :તમે મિર્ચ મસાલો ભભરાવ્યો હતો…! કંગના રનૌતને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો, માનહાનિના કેસમાં અરજી પાછી ખેંચવી પડી

રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમના પેવેલિયનનું નવીનીકરણ સહિતની 33 દરખાસ્ત

સોમવારે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 33 દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવશે જેમાં રેસકોર્સ ખાતે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના પેવેલિયનનું 6.11 કરોડના ખર્ચે નવીનીકરણ, કનક રોડ પર આવેલું વર્ષો જૂનું ફાયર સ્ટેશન તોડી તેના સ્થાને 12.42 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન સહિતની દરખાસ્ત સમાવિષ્ટ છે.

Share Article

Other Articles

Previous

કેટલા જવાબદાર જેલભેગા થયા, કેટલા કોર્પોરેટર-અધિકારી સામે પગલાં લેવાયા? કોંગ્રેસે જનરલ બોર્ડ પાસે મનપાના 10 વર્ષના કૌભાંડનો માંગ્યો હિસાબ

Next

વડાપ્રધાન મોદી ફરી એકવાર આવશે ગુજરાત : ભાવનગરમાં કરશે ભવ્ય રોડ-શો, કરોડોના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
8 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
8 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
8 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
9 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

ઇઝરાયલ પર હિઝબુલ્લાહે કેટલા રોકેટ નાખ્યા ? ઇઝરાયલે કઈ રીતે બદલો લીધો ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
લો બોલો ! હવે ફેવિક્વિક પણ નકલી, રાજકોટની ત્રણ દુકાનમાંથી 1918 નકલી ફેવિક્વિક સાથે વેપારીની ધરપકડ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
અલ્લુ અર્જુનની ફિલ્મ Pushpa 2 ભારતમાં એક જગ્યાએ ફ્લોપ થઈ : 40 કરોડના બજેટવાળી ફિલ્મે આપી ધોબી પછડાટ
Entertainment
1 વર્ષ પહેલા
પાણીપૂરી પર આવ્યું અમેરિકાનું દિલ : વ્હાઇટ હાઉસમાં મહેમાનોએ પાણીપુરીની મજા માણી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર