Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વડાપ્રધાન મોદી ફરી એકવાર આવશે ગુજરાત : ભાવનગરમાં કરશે ભવ્ય રોડ-શો, કરોડોના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત

Sat, September 13 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બહુ ટૂંકા ગાળાની અંદર ફરી ગુજરાત આવી રહ્યા છે. આ વખતે તેઓ સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભવ્ય રોડ-શો કરશે. આ ઉપરાંત મહાપાલિકા તેમજ ગુજરાત મેરિટાઈમ બોર્ડના કાર્યક્રમોમાં પણ હાજર રહેશે. આવતાં શનિવારે 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા હોય મહાપાલિકા, પોલીસ તેમજ કલેક્ટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :તમે મિર્ચ મસાલો ભભરાવ્યો હતો…! કંગના રનૌતને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો, માનહાનિના કેસમાં અરજી પાછી ખેંચવી પડી

`ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અમદાવાદમાં રોડ-શો કર્યો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવો જ રોડ-શો ભાવનગરમાં પણ તેઓ કરનાર હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જો કે કાર્યક્રમને હજુ એક સપ્તાહ જેટલો સમય હોય તેમાં ફેરફાર થવાની શક્યતા પણ રહેલી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો :નેપાળના તોફાનોએ યાત્રાળુ મહિલાનો ભોગ લીધો : હોટલમાં આગથી બચવાના પ્રયાસમાં ઘાયલ થતાં ભારતીય મહિલાનું મોત

જો કે વડાપ્રધાનના હસ્તે મહાપાલિકા હસ્તકના કુંભારવાડાથી દસનાળા સુધીનો ફોર-લેન ટ્રેક તેમજ 45 એમએલડીની ક્ષમતાના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સિવાય વડાપ્રધાન શિપિંગ મંત્રાલય હેઠળ આવતાં ગુજરાત મેરિટાઈમ બોર્ડના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ અંગે ટૂંક સમયમાં જ સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે તે પહેલાં જિલ્લા પોલીસ વડા સહિતનાએ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને સ્થળ નિરીક્ષણ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

Share Article

Other Articles

Previous

RMCના સ્પોર્ટસ સંકુલમાં હવે ફરજિયાત 6 નહીં, 3 માસનું સભ્યપદ પણ મળશે : આટલી ફી ચૂકવીને કોચિંગ પણ મેળવી શકાશે

Next

તમે મિર્ચ મસાલો ભભરાવ્યો હતો…! કંગના રનૌતને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો, માનહાનિના કેસમાં અરજી પાછી ખેંચવી પડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Nepal Buries Unidentified Flood Victims as DNA Preserves Hope of Future Identification
1 દિવસ પહેલા
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
2 દિવસ પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
2 દિવસ પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

રાજકોટ-જામનગર હાઇવે ઉપરથી પકડાયેલ 8 હજાર બોટલ સિરપ પ્રકરણમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો
ક્રાઇમ
3 વર્ષ પહેલા
નવા વર્ષે જ લખનૌમા મુસ્લિમ યુવકે આચર્યો હીચકારો હત્યાકાંડ, 4 બહેનો અને માતાની હોટલમાં જ હત્યા કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઇન્દોર અને ઉદયપુરને ભારતના પ્રથમ ‘વેટલેન્ડ સિટી’નો દરજ્જો મળ્યો : વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, જ્યારે એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ હજુ B.A.-M.A.સેમ-1ની પરીક્ષાની રાહમાં
રાજકોટ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર